________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ, જો ધન વેલા ધનતે ઘડી, આડો ધન મુજ જીવિત એહ; જીહો વિકસિત વદન રહે સદા, જીડો ક્યું બાપીયા મેહ. જિ. ૨ જીડો આજ અપૂરવ દિન ભલે, જીહો નયણે નિરખે નાથ; જીહો પરમ પુરૂષ મેં પરખીયો, જીહોમલીયો શિવપુર સાથ. જિ૩ જો જાગી ભાગ્યદશા હવે, જી પ્રગટ પુન્ય અંકુર; છો ચિત્ત ચમકે તિમ માહરૂં, જીડે દેખી ચંદ ચકોર.જિ. ૪ અહો પ્રભુ દરીસણ લહી પ્રાણીયા, જીહો આલસ આણે રેજે; જીહો તેહ પછે પસ્તાયશે, જીહો પંથ ચીલે રહ્યો છે. જિ. ૫ જીહો ભદ્દીલપુર નયરી ધણ, જીહો દ્રઢરથ રાયને નંદ, જીહો માત નંદાયે જનભયો, જીહો પ્રગટયો સુરતરૂ કંદ. જિ૦૬ જો શ્રી વછુ લંછન શોભતું, છડો સેવન વરણી કાય; જીહો શ્રી ગુરૂખિમાવિજય તણે જો જસ પ્રણમેનિત પાયજિ૦ ૭
(૧૧) શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન
(નાણુ નમે પદ સાતમે–એ દેશી.) શ્રી શ્રેયાંસ જિન અગીઆરમા સુણો સાહિબ જગદાધાર-મેરાલાલ; ભવભવ ભમતાં જે કર્યા, મેં પાપસ્થાન અઢાર-મોરાલાલ. શ્રી. ૧ જીવહિંસા કીધી ઘણું, બેલ્યા મૃષાવાદ-મેરાલાલ; અદત્ત પરાયાં આદર્યા, મેથુન સેવ્યાં ઉત્પાદનમો શ્રી. ૨ પાપે પરિગ્રહ મેલીયે, ર્યો કોલ અગનની ઝાળ-મો માન ગજેન્દ્ર હું ચઢ, પડીયે માયા વંશ જાળ- શ્રી૩ લેભે થોભ ન આવી, રાગે ત્યાગ ન કીધ–મે શ્રેષે દોષ વાળે ઘણો, કલહ કર્યો પરસિદ્ધ-મોશ્રી૪