________________
વિભાગ પડેલા-ચાવીશી સંગ્રહ,
ફૂડાં આળ દીયાં ઘણાં, પરચાડી પાપનું મૂળ-મા॰ ઇષ્ટ મળે રતિ ઉપની, અનિષ્ટ અરતિ પ્રતિકુળ-મા॰ શ્રી- પ પરનિંદાએ પરિવાં, ખેલ્યો માયા મેસ-મે મિથ્યાત્વશલ્યે હું ભારીયો, નાણ્યો ધરમને સેસ-મે!૦ શ્રી દ્ એ પાપ થકી પ્રભુ ઉદ્ધરા, હું આલેાઉં તુમ સાખ-મે શ્રી ખિમાવિજય પદ સેવતાં જસને અનુભવ દાખ-મા॰ શ્રી ૭
O
૩૯
(૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. (જગવન જગ વાલ હે—એ દેશી )
વાસુપૂજ્ય જિન વાલહા, અરજ સુણી મુજ એક; લાલરે; અવર દેવ ઇચ્છું નહિ, એ મુજ માટી ટેક. લાલરે. વાસુ૦ ૧
હરિ ઢુરાર્દિક દીઠડે, ગુણનું કારણ બૈય; લાલરે; પરતક્ષ દેખી પટતરા, પ્રભુ ગુણુ પરતીત હાય. લાલરે. વાસુ૦ ૨ શૂલ ચાપ ચક્ર નિવે ધરે, નવિ ધરેગદાશ ખ પાણિ; લાલરે; દોષ અઢાર વરજીત સહી તેહની શિર આણુ. લાલરે. વાસુ૦ ૩
અંતરંગ રિપુ હશે, તેાય સમતાવંત કહેવાય; લાલરે; ક્રોધ વિના હણવું કિશ્યું, એ અચરીજ મુજ થાય. લાલરે. વાસુ૦ ૪ એડ ભેદ સાચા સહિ, શીતલતા ગુણુ હાય; લાલ, વિષ્ણુ વન્ડિયે વન ડે, શીત કાલે હિમ સાય. લાલરે. વાસુ૦ ૫ વિષ્ણુ ભણ્યે વિદ્યા ઘણી, અનલ કાર આપે દેહ; લાલરે; દ્રવ્યરહિત પરમેસરૂ, ઉપમા નાવે કે. લાલરે. વાસુ ૬ પ્રભુ ગુણ પાર ન પામીએ, સહસ મુખે કહે કાય; લાલરે; શ્રીગુરૂખિસાવિજય પય, પ્રણમ્ય જગ જસ હાય. લાલરે. વાસુ ૭