________________
વિભાગ પહેલો-ચોવીશી સંગ્રહ..
પ્રમાદ મદિરાપાન પાયોજી, સા
ચિહુ ગતિ માંહે ભમાજી; સાવ તિહા દુ:ખ હું બહુ પાજી, સા.
ન મલ્યો કે શરણ સખાજી. ૩ રાગ કેસરીયે હું ઘેજી, સા.
દ્વેષ ગજેન્દ્ર હું ફેજી, સાવ તૃષ્ણા તરૂણીએ વેગેજી, સા.
વિષય દાસી હું મોહ્યો છે. સા. ૪ કામ કેટવાળે દુઃખ દીજી, સા.
વિકથા ગણને કહેણ કીધેજી; સાવ રતિ અરતિ મળી ધુતારીજી, સા.
તેણે દાખી દરગતિ બારીજી. સા. ૫ હવે તુમ ચરણે હું આજી, સાવ
એ દુઃખ દૂર ગમાજી સા. સેવકને શરણે રાજી, સા.
તુમથી અધિક કુણ દાખજી. સા. ૬ હવે ભાભવ તુમ સેવાઓ, સારા
માગું હું દેવાધિદેવાજી; સાવ શ્રી ખિમાવિજય ગુરૂ રાયજી, સાવ
જસ વાધે સેવતાં પાયજી. સા. ૭ (૧૦) શ્રી શીતલનાથ જિન રતવન,
(કહે વિમલ જિનેસર સુંદર–એ દેશી.) છ શ્રી શીતલ જિન ભેટતાં, જીહ ઉલટ અંગે ન માય; અહો રામ રામ તનુ ઉદ્ભસે, જીહે હિરડે હરખ ભરાય; જિનેસર ભેટયો ભલે તું આજ, મુજ સારે વાંછિત કાજ, જિ. ૧