________________
વિભાગ પહેલોવીશી સંગ્રહ.
--- ---
- * *
* *
*'"
"
..
સજલ જલદ પરે શામલો રે, જેગીસર શિરતાજ–ભા . ભેટભેટો હે સુજાણ જન ભેટ, ભાવે ઉજવલ ધરમનું ધ્યાન-ભ૦ ૧ લાખ ચોરાશી એનિમાં રે, ભમતાં વાર અનંત-ભ૦ ચિંતામણિ સમ પામી રે, નામી સ્વામી સંત-ભ૦ ૨ મેહ તણું બળ ગુરવારે, સબળો તું બળ શૂર-ભ૦ ચતુરાઈશું ચિત્ત વચ્ચે રે, પલક ન કીજે દૂર-ભ૦ ૩ આયા જે તુજ આગળ રે, પાતકીયા પણ લેક-ભ૦ તે પણ સહુ સુખીયા કર્યા રે, પાયા જ્ઞાન આલેક-ભ૦ ૪. ભવભ્રમ ટાળો મારો રે, આણુ કર નેઠ–ભ તુજ મુજ મેઘ મયૂરને રે, સગપણ સમરથ શેઠ-ભગ ૫
(૨૧) શ્રી નેમિનાથ જિન સ્તવન.
(અબ વિકજન જિન પૂજલે—એ દેશી.) : નમિનાથ આથ અનંત તાહરે, નાણુ દંસણ ચરણની; ભગવંત! ભક્તની વાત મનમેં, ભાવો ભવજળ તરણની. ૧ ગુણવંત સંત જયંત જગમે, પેજ પામે દેવતા; મેં સર્વ પાયા તેહ તુમથી, પાદ પંકજ સેવતા. ૨ છહ ઋતુ આપે કુલ નવનવા, ભવિક નવનવ ભાવના; નવનવા ઉપજે દ્રવ્ય દેશે, કરણ પ્રભુની સેવના. વિદ્યા વિવેક વિધ વૈભવ, ચતુર ચામીકર મણિ; જિનરાજ પૂજા કાજ વિધિના, કય જય જય જગધણું. ૪ નવ નવે ભાંતે ખ્યાતિ પામે, લેક તે ગુણ સેવતા જગ ઉપર ગરજે દુઃખ વરજે, મેઘ સેવક દેવતા. ૫