________________
શ્રી જિનેન્દ્ર સ્તવનોદ કાવ્ય સદેહ
-
-
-
- -
. (૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન. (દી સુવિધિ જિણંદ, સમાધિ રસ ભર્યો છેલાલ – એ દેશી.) રાજી કરીયે આજ કે, યાદવ રાજીયા લાલ કે યાદવ રાજીયા, નાથ નિવાજ અવાજના, વાજા વાછવા હોલાલ કે –વા જળપરે જગ સુધ્યાન કે, રાજે રાજીયા લાલ કે –રાર દીજે મુજ શિર હાથ કે, છત્ર ક્યું છાજીયા હોવાલ કે – ૧ તુમ ભાગી સ્વામી, રાગી જન ઘણું હોલાલ કે –રા વલી સેવાનો જોગ ન, પામે તુમ તણા હોલાલ કે –પા અવધારે અરદાસ, સદા કણ કેહની હોલાલ કે – ભાવ તિસિ દીયે સિદ્ધિ કે, નિશ્ચય નેહની હલાલ કે –નિ. ૨ સ્વારથીયાની વાત, નકે મન સહે હોલાલ કે – પરમારથીયા લેક, તમે સહુકો કહે હોલાલ કે – તુ શિવ સારથીયા જીવ, જગત્રય ધારીયે હોલાલ કે --જ. સહુ સાથે તિમ નાથ, નેહી પણ તારીયે હલાલ કે – તુમ પ્રસાદ જસવાદ, સવાદ સેવે મલે હોલાલ કે – ન હુએ કેઈ અપવાદ, નિવાજ સરસ ભલે હોલાલ કે –નિ તુ જાણી જિર્ણોદ કે, પૂઠો પડિવા હોલાલ કે –પૂર અષ્ટ સિદ્ધિ લઈ હાથ કે, મહિમા વજવજે હોલાલ કે – જુગતે આઠે જામ કે, નામ ન વિસરું હલાલ કે –ના ગુણે તુમહિ જાણ મન. ટીમ હું ધરૂં હલાલ કે –મો. મયા કરે મહારાજ, નિવાજે ઈણિ પરે હલાલ કે –નિ. પિયુ પિયુ સાદે મેઘ, મહીતલસર ભારે હાલાલ કે – મ.