________________
૧૨
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
રાખે રમણ રાગીયા, લાગીયા મનમથ રંગ, પ્રક ઉતારે નહિ અંગથી, ભગતે ભણે નિકલંક, પ્ર. શ્રી. ૨ રીશ ભરે આયુધ ધરે, કેઈ ક્રોધ વિરૂ૫; પ્રક મેહ નટાવે નાચવ્યા, નાચે નટ્ટ સ્વરૂપ; પ્રા શ્રી. ૩ તું મન માંહે ધરે નહિ, મેહ કેહ ને રાગ; પ્રક મૂરતિ નિરંજન દેખતાં, જાગે જન વૈરાગ; પ્ર૦ શ્રી૪ ઉપશમ વંત હૈયા થકી, તું મત ધરે થાય; પ્ર” બૂઢે મેઘ પ્રસંગથી, વાયે શીતલ વાય; પ્ર. શ્રી. ૫ ' (૧૯) શ્રી મહિલનાથ જિન સ્તવન.
(સહીયા શેત્રુ જાગઢ એટણ ચાલો હા–એ દેશી.) મલ્લિ જિનેસર મહિમા ધારી, સેહે સુરતિ અતિશય સારી હે; મૂરતિ ભવિયણ મહાનગારી, હૃર ન મુકી જાય લગારી છે. મ૦ ૧ અરજ સુણી જે એક અમારી, એ મુજ દેઈ તુજ પર વારી હે; જેગી પણ જગે આણ ચલાવે, રાજરાણા તુજ ગુણ ગાવે છે. માત્ર ૨ જે સહુ ઠામે સમતા રાખે, દેવ પરમપદ તું તસ દાખે છે; રાતદિવસ હુ તુજ જસ ગાઉ, તે પણ મુજરો કાંય ન પાઉં હે મા ૩ તું પિતાને પરને ન જાણે, લેક વિવેકી સહુ વખાણે છે, એહ સહજ કિમ આવે ટાણે, જિમિયે તે જ ભોજન ભાડે. મ. ૪. નિગુણો પણનેહ નિરવહીયે, સઘલા સુગુણ કિહાંથી લહીયે હે જલથલ મેઘ સમા સદ્દહીયે, સાચે સાહિબ ઈસુ ગુણ કહિયે હે મ૦ ૫
(૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન. (શ્રી ચંદ્રપ્રભ જિન સાહિબા રે,તમે છો ચતુર સુજાણુ-મનનામાન્યા-એ શી) મુનિસુવ્રત જિન રાજીએ રે, ગાજીયે મહિમા અગાધ, ભવિજન લે.