________________
વિભાગ પહેલા-ચાવીશી સંગ્રહ.
સ૰ ઇણે ઘરવાસે ભેગવી ષટપ્પડ દ્ધનાથ હૈ; સ॰ તીર્થ કર પદ સોંપા, ભેગવી શિવપુર સાથે હા. સ॰ શાં॰ ૩ સ॰ દેત્ર અવર જે આદરે, જે છડી જિનરાય હો; સ॰ તે સુરતરૂ છાયા તજી, ખાઉલીયા દિશિ ધાય હા. સ શાં હું સ૰ પરિજન અરિજન એહુ સમાં, સમ વળી રંક ને રાય હે; સ॰ પ્રભુ સમતારસ પૂરીયે, મેઘ સમા કહેવાય હેા. સ ાં ૫ (૧૭) શ્રી કુંથુનાથ જિન
૧૧
સ્તવન
આ
( સાંળજો મુનિ સજમ રાગે—એ દેશી ) આવેારે મન મહેલ હમારે, જિમ સુખ બેાલ કડાય રે; સેવકને અવસરસર પૂછે, તે વાતે રાત વિહાય રે. આ૦ ૧ અપરાધી ગુણહીણા ચાકર, ઠાકુર નહુ નિવાજે રે; જે તે અવર નરાં ક્રિશ ારે, પ્રભુ ઇણુ વાતે લાજે રે. કુંથ્રુ જિનેસર સરખા સાંઇ, પર ઉપગારી પૂરા રે; ચિવતા ચાકર નવિ તારે, તે। શ્યા અવર અધુરા રે. આ૦ ૩ મુજ અનુચરની મામ વધારા, તે। પ્રભુ વ્હેલા પધારો રે; ઉંચી નીચી મત અધારી, સેવક જન્મ સુધારા રે. આ૦ ૪ શ્રી નામે જનની ધન્ય જિનની, જિણે જન્મ્યા તુ જ્ઞાતા રે; મેઘ તણી પરે મેટા નાયક, દીજે શિવ સુખ શાતા હૈ. આ પ (૧૮) શ્રી અરનાથ જિ સ્તવન,
( સંભવ જિન અવધારાયે, મહેશ્કરી મહેચ્યાન. સનેહી—એ દેશી. ) શ્રી અર જિનવર વિનતિ, ક્રીજે લાગી પાય; પ્રભુજી, તું પરમેસર સાચàા, મેં પરખ્યા મહારાય; પ્ર॰ શ્રી ૧