________________
૩૮ શ્રી જિતેન્દ્ર સ્તનાદિ અન્ય સરાહ
ઢાળ ચાથી :
( ધાતકી ખંડના ભરતમાં—એ દેશી. ) મહેતાને મન અહુ દુ:ખ દેખી, ખેલ્યા મિત્ર જુહાર; કાં બાંધવ! એવડું દુઃખ વેઠી. કહેા મુજને અધિકાર તુમે એવડા પડયા દુ:ખમાંહી, કાં મુઝ નવિ સંભાર્યા; હવે તે વાત કંડા મુજ આગલ, જેદુ:ખ કુણે નિવ વાગે. મહેતા તવ મેલ્યા ગળગળતા, શું કહું તમને ભાઈ; નિમિત્ર ને મિત્રની, મેં સવિ ોઇ સગાઇ. રાજા ઘણું રીસ્યા તે કારણ, લાગી ખીક અપાર; મિત્ર એહું મેં ઘણું વિનવ્યા, મન નવિ . લગાર, જનમલગે જે ધન અર્જ્યું, તે સવિ તેને દીધું; ટ્વાહિલી વેલાએકે અમારૂં, એહુથી કાજ ન સીધુ. તુજશુ અલગેા રહ્યો નિવ મલીયો, તે બેહુને નેહે ભલીયો; રાત્રિસ તેણે બહુ અલલીયો, તુજષ્ણુ કિમપિ ન હલીયા. તુજશુ` મનની વાત ન કીધી, તુજ વાણી શ્રવણે નવ લીધી; તાહરે અરથ કદા પણ સીધી, કાડી એક ન દીધી. કર્યા અનેક અખત્ર અજાણ્યા, દુહલ્યા જીવ અનંત, ફૂડાં કોડીગમે વલી ભાખ્યાં, નવિ સ ંખ્યા સંત. આછાં આપ્યાં અધિકાં લીધાં, કીધા દગા અપાર; ગામ સીમ આરંભ કર્યાં મહુ, પાપ તા નહિ પાર. રાયતા બહુમાન વહીને, પીડયા પ૨ પ૨ લેક મનથુ યા ન જરાયે આણી, તિષ્ણે પાડે જન પાક ૧૦ પટ્ટીપતિ થઈ સાથ લૂટાવ્યા, ઉજયાં પુર ગામ; પ્રાગ પંથી ાં સતાવ્યા કીધાં હિ મુકામ. ૧૧
'
૧
૭