________________
વિભાગ પહેલે–ચોવીશી સંગ્રહ,
-
-
જાસ કરી જે આશ કે, તાસ વેસાસશું રે, –તા. વાધે રંગ તરંગ કે, મન આસાસણું રે, –મ૦ મેઘ મહોદય દેખ, મયૂર વિલાસશું રે, –મ. ખેલે તેમ પ્રભુ પાસ છે, દાસ ઉલ્લાસ રે, – દા.
૫
(૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન.
(સુણ સુગુણ સનેહિ રે સાહિબા–એ દેશી) પ્રભુ વદન વિરાજે રે કમલ ક્યું, નયણાં તિહાં વિકસિત પત્ર રે, વલી શ્યામ ભ મુહ ભમરા બન્યા, અધરછવી પદ્વવ તત્ર રે. ૧ જિનરાજ સુપાસજી જગ જ, મારે મન મેહનકર મંત્ર રે, વર સિદ્ધિ વધૂ વશ આણવા, ઈણે ધરીયું ધ્યાનનું તંત્ર રે. જિ. ૨ કરે દેવ દાનવ માનવ પતિ, શિર અંજલિ જેડી સેવ રે; પરિવારે કમલાકર જિસ્થા, નવરંગ ભરે નિતમેવ રે. જિ. ૩ જયમલા કેલિ કરે ઘણું, જન કમલા કોઈ ન થાય રે, દેવ દુંદુભિના રવ ગડગડે, જિન સમવસરણજિહાં થાય રે. જિ. ૪ ઇમ ત્રિભુવન પ્રભુતા ભેગવે, બેસી ત્રિગડે સ્વામી સ્વરૂપ રે; ભણે ભવિચણ એ ભગવંતને, જેગીસર જોગ અનુપ રે. જિ. ૫ ધૂર ધર્મચક્રે રવિ ઝળહળે, ખળભળે કુમતિ વિકાર રે, સહી વરસે ગંધદક તણે, નવ મેઘ તિહાં તેણી વાર રે. જિ. ૬
(૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન.
(ઋષભ જિનેસર પ્રીતમ માહરે રે–એ દેશી.) ચાંદલીયા સંદેશે કહે મારા સ્વામીને ૨, વંદન વારંવાર શ્રી ચંદ્રપ્રભ ચરણે તું વસે રે, મુજ મન તાપ નિવાર, ચાં. ૧