________________
શ્રી જિનેન્દ્ર નાદિ કાવ્ય સંદેહ દૂર દેશાંતર દેવ ! તમે વસે છે, કારજ સવિ તુમ હાથ; સાથ ન કેઈ તેહવે સાંપડે રે, નયન મિલાવે નાથ. ચાં, ૨ તુમ ગુણ સુણતાં મુજ મનડું કરે રે, નવલે જાગે નેહ; સાચેસાસ સમા તુમ સાંભરે રે, મન માને નિ:સંદેહ. ચાં૩ મુગતિ માનિની મેહન મેહિયારે, આનંદમય અવતાર વાત ન પૂછે સેવકની કદા રે, એ કુણ તુમ આચાર. ચાં૪ ચતુરને ચિંતા ચિત્તની શું કહું રે, તુમ છે જગના જાણ આપ સ્વરૂપ પ્રકાશ આપશું રે, મહીયલ મેઘ પ્રમાણું. ચાંપ | (૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન. '(અનંતરરજ અરિહંત ! સુણો મુજ વિનતિ–એ દેશી.) વિધિશું સુવિધિ જિનેશને વંદવા ઉમટ્યા, મન મેરા જિનનાથ! ગુણે કરી ગહગહ્યા; અપરાધિના વાંક તમે સવિ સાંસહ્યા, ઈણ વાતે એક આંક જગત શિર સહ્યા. તેં સમતા સંતેષ, દયા ગુણ સંગ્રહ્યા, માયા મમતા દેષ સેવે તે નિગ્રહ્યા; ધ્યાન અનલ બલગથી, ઈધણ પરે રહ્યા, શુકલ ધ્યાન જલ પાયકે, પંક સેવે વહ્યા. તેં બાવીશ પરિસહ, સાહસધર સહ્યા, તે મુજ મન વિશ્વાસ, ચરણ તુમ મેં ગ્રહ્યા; ઉગમતે જિમ ભાણુ, પંખીજન ચહચહ્યા, તિમ તુમ દીઠે નર, ભવિ સહુ સામા.