________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંહે
ગયણુંગણ તારા પરે છે લાલ, તુમ ગુણ ગણણ અસંખરે, જિ.
કાલેક ન લંઘીયે હે લાલ, જો હેય પરિગલ પાંખશે. ૦િ-સુ ૩ તે પણ તુમ ગુણ બેલથી હે લાલ, પાવન કીજે છહ રે, જિ. દરીસણ કીજે દેવનું હે લાલ, ધન ધન તે મુજ દીહ રે. જિ-સુ. ૪ પતિત પાવન તુંહીજ પ્રભુ હે લાલ, મેં દીઠ મહારાજ રે, જિ. મેઘવિજય જ્યવંતની હે લાલ, લેક વધારે લાજ રે, જિ-સુ. ૫
(૬) શ્રી પદાપ્રભ જિન સ્તવન. (શ્રી નમિ જિનવર સેવ, ઘનાઘન ઉનો રે, ધનાધન ઉન-એ દેશી.) પદ્મપ્રભ ભગવત, મહંત હૈયે રમે રે, મહંત હૈયે રમ્યો. જ્ઞાનનિધાન આનંદ, અમીરસ મય જો રે, –અમી અષર દેવતા એવ, સ્વભાવ સહી વયે રે, –સ્વ કલિ બલી મેહ, મહા રિપુને દયે રે, –મહા. ૧ ભક્તિશગને લાગ, જિનેસ શું કરે રે, –જિ. તે નર વંછિત ભેગ, સંજોગ લીલા વરે રે, – સં. મહિમાદિક સવિ સિદ્ધિ, પ્રસિદ્ધિ સુવિસ્તરે રે, –પ્ર. અપરંપાર સંસાર, મહોદધિ નિસ્તરે રે, --- મહા. ૨ દીકે જિન દેદાર, ઉદાર દિશા જગી રે, – ઉ૦ મલી મીનતિ યોગ કે, વિનતિ સવિ લગી રે, –વિત્ર પવિત્ર કરૂં તન એહ, સનેહ શું એળગી રે, – થાયે સ્વામી પ્રસાદથી, સિદ્ધિ વધૂ સગી રે, –સિક તુજ નામે આરામ હુએ મન માહરે રે, – પામું સુખ સંજોગ, સુયે જસ તાહરે રે, – સુર તું મુજ જીવનપ્રાણ કે, આણ વહું સહી રે, – આ હું સદા લયલીન, હજીરે હરહી છે, – 1