________________
વિભાગ પહેલે–વીશી સંગ્રહ.
ઉભા એળગ કીજીયે, વલી લીજીએ હે નિત પ્રત્યે તુમ નામ કે; તે પણ મુજનવિ લહ, કેતા દિન હો ઈમ રહે મન ઠામ કે–સે. ૪ ઈમ જાણીને કીજીયે, જગઠાકર! હે ચાકર પ્રતિપાળ કે, તું દુઃખ તાપને ટાળવા, જયવંત હે પ્રભુ! મેઘ વિશાળકે સે. ૫
(૪) શ્રી અભિનંદન જિન સ્તવન.
(સિદ્ધારથ રાજા કુળ તિલેએ—એ દેશી.) અભિનંદન જિન વંદના એ, કરીયે ધરીય ઉછાહ તે ઘર સવિ સંપદ સંપજે એ, વર મંગલ વિવાહ તે. અ. ૧ પુરૂષોત્તમ પરમેસરૂ એ, સકળ સ્વરૂપ અનંત તે મેહ તિમિર મદ મડવા એ, ઉદય રવિ ઉદ્ભસંત તે. અ. ૨ સસનેહા સવિ દેવતાએ, તું નિસને નાહ તો તે પણ સેવકને કરે એ, દિલ દેઈ નિરવાહ તે. અ. ૩ ગુણવંતા આદર કરે એ, સવિ નિગુણું પણ સ્વામી તે; નિગુણાને પણ ગુણ કરે છે, એ જગ પ્રભુ અભિરામ તે. અ. ૪ સુતાં સુપને સાહિબ એ, આવે અતિશયવંત તે; તો જાણે જગને ધણું એ, રાખે મહેર મહંત તો. અ. ૫ શ્રી જિનવર પદ પંકજે એ, ભમર પરે રમે જેહ તે મેઘ તણે પરે મહિલે એ જગવલભ હુએ તેહ તે. અ૬
(૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન..
( કુંથે જિનેશ્વર જાણજે રે લોલ–એ દેશી) સુમતિ જિનેશ્વર સાહિબ હે લાલ, સમરું હું નિશદિશ રે, જિદરાય; ચ જિમ રવિ બિબને છે લાલ, સેવક પ્રભુ બગસીસ રે, જિ-સુ. ૧ , તુજ જસ રસ રસીયા જિ કે હે લાલ, તિસીયા દરીસણ કાજ રે, જિ. ઉદસ્યા તુજ ગણ ગીત શું છે લાલ, તે વસીયા વિશજ , જિ-સુલ ૨