________________
પાર
1
.
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ. (ર) શ્રી અજિતનાથ જિન સ્તવન.
(સંખેશ્વર સાહિબ સાચે—એ દેશી) જયકારી અજિત જિનેશ, મેહન મન મહેલ પ્રદેશ, પાવન કરીએ પરમેશ રે, સાહિબ છો રે ભાગી. ૧ સાહિબજી છે રે ભાગી, તુજ સુરતિશું રતિ જાગી; મુજ એક રસે લય લાગી રે, –સાહિબ૦ ૨ જિનપતિ! અતિશય ઇતબારે, દેવ! સેવક રહું દરબારે; અવસર શિર કયું ન ચિંતા રે-સાહિબજી ગુણવતા ગરવ ન કીજે, હિતુઓશું હેત ધરી; પિતાવટ પેરે પાળજે રે –સાહિબજી તુમ બેઠા કૃતારથ હેઈ, સેવકનું કામ ન કેઈ; તો પણ ન હુએ તુજ કાંઈ રે,–સાહિબજી
૫ સાહિબને ચાહીને વે, સેવક જન નિજ શિર છે, મેઘની સરસાઈ હેવે રે,–સાહિબજી ૬
(૩) શ્રી સંભવનાથ જિન સ્તવન.
(અજિત જિદશું પ્રીતડી–એ દેશી.). ભવતારણે સંભવ પ્રભુ. નિત નમીયે હે નવ નવ ધરી ભાવક, નવરસ નાટક નાચીયે, વળી રાચીયે હે પૂજા કરી ચાવકે
સેનાનંદન વંદિએ. ૧ દુખ દેહગ દૂર કરે, ઉપગારી હે મહી મહિમાવંત કે; ભગવંત ભક્તવછલ ભલે, સાંઈ દીઠે હે તનમન વિસંત કે સે. ૨ અપરાધી તે ઉદ્વર્યા, હવે કરીયે છે તેની કેહી વાત કે; મુજ વેળા આળસ ધરે, કિમ વિણસી હોજિની તુમ ધાત કેસે. ૩