________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ વિભાગ પહેલે ઃ ચોવીશી સંગ્રહ
" [ 1 ] - મહોપાધ્યાય શ્રી મેહવિજયજી કૃત ચોવીશી.
(૧) શ્રી ઋષભદેવ જિન સ્તવન
| (શ્રી સુપાચ જિનરાજ—એ દેશી) શ્રી જિન જગ આધાર, મરૂદેવી માત મહાર; આજ હે સ્વામી રે, શ્રી અષભ જિનેશ્વર સેવીયે. ૧ શત્રુંજય ગિરિ છત્ર, નાભિ નરેસર પુત્ર; આજ હો જીપે રે, જગદીસર તેજે ભાણજી. આયે હું પ્રભુ પાસ, સેવક ઘો શાબાશ; આજ હા આશા રે, સાહિબ વિણ કેહની દાસને. ૭ મન માને અરદાસ, 'માને મેટિમ જાસ; આજ તેહે , મન મેહે નયન પસાઉલેજી. ૪ નામ ધરી જે નાથ, લે સહુનાં દિલ હાથ; આજ હે નેહી રે, સ્થિતિ એહી મેટા મેઘનીજી. ૫