________________
કુ,
મા
જ સ્તવના કામ છે.
ત્રાંબુ દેખી છેડે લેહ, એક ન છેડે આણું મહ; રૂપે હમ રાયણું ઈમ લીચે, એક છેડે લોઢું લીયે. ૨૩ ઘરે આવ્યા તે લીલા કરે, લેહ ગ્રાહક તે દુખીયા ફરે છે તિમ તું મત છડે આપણે, કઠ્ઠણ કરે અમ જિમ સુખ ઘણે. ૨૪ તેહ વચન નિજ હેડે ધરે, ગુરૂ વાંદી ચરણે અનુસરે, સ્વામિ તે મુજ તાર્યો આજ, બેસાડ્યો શિવપુરને રાજ. ૨૫ બાર વ્રત ગુરૂ કને ઉચ્ચરી, શુદ્ધ શ્રાવકવ્રત આદરી; પહેલે દેવલોકે થયે દેવ, સૂર્યાભ નામે કરે સુર સેવ. ૨૬ અવધિ કરી જેમાં જિન સંગ, બત્રીસબદ્ધ નાટક ઉછરંગ; કરી વીર જિન વાદી જાય, ગૌતમ પૂછે પ્રણમી પાય. ૨૭ સ્વામિ એ કુણ કિમ પામી છદ્ધિ, વાત સકલ ભાખી સુપ્રસિદ્ધ એક ભવાંતર મુગતે જાશે, અવિચલ સુખ પૂરાં પામશે. ૨૮ રાયપણુમાંહિ અધિકાર, જોઈ કીધે એક વિચાર અધિકે એ છે જે ઈહાં હોય, પંડિત શુદ્ધ કરે જે સેય. ૨૯ ગુરૂ નામે લહીયે ગહગઢ, ગુરૂ નામે લહીયે શિવવટ્ટ; એહવા ગુરૂની સેવા મલે, તો મન વાંછિત આશા ફલે. ૩૦ સત્તર પ્રચવીશ સંવત સાર, અષાઢ સુદ તેરસ રવિવાર; શ્રી જયવિજય પંડિત સુપસાય, મેરૂવિજય રંગે ગુણ ગાય. ૩
(૧૪)
શ્રી સર્વાર્થસિદ્ધવિમાનની સજઝાય.
(સાંભળજે મુનિ સંજમ રાગે–એ દેશી.) સર્વરસિદ્ધ ચંદૂએ, મતી ઝુંમક સોહે રે, મુખ્ય મોતીશું તે સુકતાફલ, આફલતાં સુર મેહે રે. સ. ૧૫