________________
વિભાગ ચોથા શ્રૌસજય સંગ્રહ
તેણે ઝુમકડે વચલું મેાતી, ચઉસઢ મણનું જાણી રે; માડી ચાર વલી તસ પાખલિ, અત્રીસ મણુનાં વખાણેા રે. સર્વો૦ ૨ તેહને પામતિ અતિ નિર્મળ, સેાળમણાં અડ મેાતી રે; સુંદરતા તેહની શી કહીએ, આંખડી હરખે જોતી રે સર્વો૦ ૩ આઠ માં મુક્તાફળ સેાલસ, તેહને પાસે કહીયાં રે; નિજ ગુરૂ ચરણ કમળ સેવ'તાં, ગુરૂમુખથી મેં લહીયાં રે. સર્જ૦૪ ચિહું મણુ કેરાં તેને પાલિ, ખત્રીસ માતી દીપે રે; જે જોવતાં સુરવર કેરી, ભૂખ તૃષા સિવ છીપે રે. સર્વો પ તસ પાખતે દો મણુ કેરાં, ચઉસડ મેાતી મુણિયાં રે; તે તેજે ઉદ્યોત કર`તાં, ગુરૂચરણે મે સુણિયાં રે. સર્વો૦ ૬ એક માં તરા પાસે માતી, એક સે। અડવીસ દીસે રે; ઝાકઝમાલ કરે તે તેજે, દેખી સુરમન હીંસે રે, સર્વા ૭ દોશત ને વળી ત્રેપન માતી, સર્વ થઇને મલીયાં ; ત્રિશલાન'દન વીર જિષ્ણુ દે, કેવજ્ઞાને કલીયાં રે, સર્વાં૦ ૮ વચ્ચે મેાતીશુ` સવ મુકતાલ, અલાઇ વાયુ ગે રે; ઇણિ પરે સુંદર નાદ ઉપજે, સુરને આવે ભાગે રે. સર્વા૦ ૯ તે મુકતાલ નાદ સુણતાં, સુરની પહાંચે જગીશ રે; તેને નાદે લીણા રહેવે, સુર સાગર તેત્રીશ રે. સર્વા૰૧૦ એ સર્વારથસિદ્ધતણાં સુખ, પૂણ્યે પામે પ્રાણી રે; ધનહષ સ્વામી વીર જિનેસર,ખેલે ઇણિ પરે વાણી રે. સર્વો૰૧૧
૩૫૧
( ૧૫ ) વિષયની વિષમતાની સજાય.
( સંભવ જિનવર વિનંતિ—ઐ દેશી. )
વિષય તણાં સુખ પાડુમાં, ભાંખે શ્રી જિનરાય રે; સાંભળતાં સુખ ઉપજે, હિંયડે હુ ન માય રે. વિષય૦ ૧