________________
૩૪૬
શ્રી જિનેન્દ્ર સ્તવાદિ કાવ્ય સંદેહ.
શૂવી દીધો પણ જીવતે છે લાલ, દેખે દે ભાઈ નર એક રેવિટ કુર્ણ અવસ્થા એ તાહરી હોલાલ, પૂછે ધરીય વિવેક રેવિના. ૫ તે કહે કાકંદી વસું હોલાલ, દરિયે ભાંગ્યું જહાજ રેવિટ મુજને ઈહાં પણ દેવીયેહોલાલ, વિલક્ષ્યાંગના કાજ રે વિના. ૬ થોડે અપરાધે મુને હલાલ, દીધે શૂલી વિલવંત રેવિટ તમે કિમ એહને વશ પડ્યા હો લાલ, પાપિણ મારશે તુમેતંતરે વિ૦૭ કહે દેય અમે પણ તુજ પરે હોલાલ, કહે જીવનને ઉપાય રે,વિ. શૂલી પુરૂષ કહે પૂર હો લાલ, શેલગ યક્ષ અલ્પકાય રે વિના. ૮ પાળું કેહને રાખું કેહને હોલાલઈમ પર્વહિન કરે છેષ રે, વિ. તેનિસુણ બેહુ ભાઈ તિહાં હોલાલ, કરતા મન અફસરે,વિના. ૯ શેલગ પાસે આવીયા હો લાલ, બોલે તે યક્ષ રસાળ રે.વિ. દેવી ઉપર રાગી થયા હો લાલ, તો હું નાખીશ ઉલાળ રેવિટેના ૧૦ ઈમ કહી દેય ખધે ધર્યાહોલાલ, શેલગ દરિયે જાય રે,વિ ભાવપ્રભસૂરિ કહે સાંભળે હો લાલ, વ્રતથી મુક્તિ સુખ થાય, વિ.૧૧
: દુહા : આવી ઘરે રયણાસુરી, દેખે નહિ પતિ દય; અવધિજ્ઞાને જોઈયા, શેલગ ખંધે સય. ૧ ધરી ખડગ કે ધસી, આવી મળી એ રંડ વળે પાછા તમે વાલા, નહિ તે કરૂં શતખંડ. ૨ શેલગ કહે બીહ મતિ, એ શું કરશે રંક, માહરે ખંધ ચઢ્યા તમે, રાખ મન નિ:શંક. ૩