________________
વિભાગ ચોથે શ્રી સજઝાય સંગ્રહ
તે કહે અમને આધાર, તુમ વિણ ઈહાં કુણુ સાર; તતક્ષણ લાલ, નિજ ઘર આણ્યા તે વાણીયાજી. અમૃતફળનાં આહાર, ખવરાવે સુખકાર; વિલસે લાલ, અહનિશ ભાગ દેશું ભલા." ૨ ચણા દેવી સંજોગ, મીઠા માને ભેગ; ભવિયા લાલ, ભાવપ્રભ કહે સાંભળો છે.
એક દિન રયણાસુરી કહે, બે બાંધવને વાણું જાશું સમુદ્રને શોધવા, કાંઈ મ ધરશે કાણ. તુમને ચિત્ત ગમશે નહિ, મુજ વિણ ઈહાં ખિણ માત્ર; વ્હાલા વિછાહો વિસહશે, દુર્બલ થાશે ગાત્ર. તિણે રમવા જાજે તુમે, ત્રણ દિશિ વારૂ વન્ન; દષ્ટિવિષ અહિ દક્ષિણે, રખે જાવા કરો મન્ન. ૩
: ઢાલ બીજી : ( કુંથુ જિનેસર જાણજો રે લાલ–એ દેશી ) શિખ દેઈ યણાસુરી હો લાલ, ગઈ જશોધન કામરે, વિવેકી પંડિત જન તે ઈમ કહે હો લાલ, સ્ત્રી કૂડ કપટનું ધામ રે, વિ ,
નારીશું કેહો નેહડે હો લાલ. ૧ વયણે એકને ભેળવે હો લાલ, એકને કરતી સાન રે, વિ. પ્રીતમના પગ દીયા હો લાલ, તેહનારીશું માન રે,વિના. ૨ ત્રણે દિન વન જોઈયા હો લાલ રતિ પામ્યા તેન લગાર રે,વિ. ચેથે વન શે કારણે હો લાલ, ઈણે વાર્યા વારેવાર રે,વિના. ૩ કુણવિશ્વાસ કામિની તણે હોલાલ,ઈમચિંતી દક્ષિણ જાય રે,વિ. દુર્ગધ આવે કરંકની હો લાલ, મનમેં ભય ન સમાય રે, વિના. ૪