________________
ભી નિ
સ્તવનોદ કાવ્ય છે.
ઢાળઃ આમણ દમણે મન, આગળ આવ્યો જાણી,
ત્રિભુવનપતિ તેથી, ભાખે અમૃત વાણી; હે મેઘ મુનીસર! દેહિલી રાત્રિ વિહાઈ,
ઘર સમરી આવે, મુજ પૂછણ ઉમાઈ. ઉથા: ઉમાહીને ચારિત્ર લીધું, કીધું આતમકાજ,
દુઃખ નિવારી ચારિત્ર આપે, મુગતિપુરીનું રાજ, વ્રત લેઈને ભંગ ન કરીયે, વર વિષ અગ્નિ આદરીયે,
સાધુપયરજ લાગે મુનિરાજ ! ધર્મ થકી કિમ ફરીયે ૧૮ * ઢાળઃ ફેરી જે પાછળ, ભવ ત્રીજે ગજ વેત,
દઢ છ ઇંતુશલ, હાથણી સહસ ઉપેત; મેરૂપ્રભ નામે, દવ બલતો તું નાઠે,
સરોવરમાં દેડે, કાદવ ગાઢ પેઠે. ૧૯ ઉથઃ પઠે નીર તીર નવિ પામે, પ્રતિમલ્લ હાથી માર્યો,
સાત દિવસ પીડા ભેગવીને, મરણ લહ્યો દુ:ખ ધાર્યો; જન્મ લહીને હાથી રાતે, ચાર દંતશલ સેહે,
હાથણ સાતને નાયક એક દિવસ દવ જેવે. ૨૦ દ્વાલ: દવ દેખી જાતિ-સમરણ પામે જામ,
પૂરવ ભવ દીઠે, દવથી બીહીને તામ; આદિ મધ્ય ને અંતે, ઉન્મેલે તૃણ માત્ર,
એક જન ભૂમિ, યૂથ સહિત રહે અત્ર. ૨૧ ઉથલે નાઠા પ્રાણ એક દિન જાણી, દવથી બહના આવી,
તું પણ ભયથી માંડલે પેસે, મોટા અંગ ન માવી; - સ કેચી નિજ તનુ તું ઉભે, ખાજ ઉપની જેતિ.
હું પગ ઉપાડે ગજવર, સસલે પડે તેતિ. ૨૨