________________
વિભાગે છે શ્રી સજા સંગ્રહ
૨૪૭
હાલ: પગ પાછો મૂકત, દીઠી ભૂમિ સજીવ,
ભદ્રક ભાવે તજ, આવી દયા અતીવ દિન અઢીય લગે પગ, ઉંચે રાખે તેમ,
તે જીવ ગયા જબ, તું પડી ગિરિ જેમ. ૨૩ ઉથલ: કાળધર્મ પામી તેણી વેલા, ઉપ રાજકુમાર,
સાધુપયરજ કાં દુહવાણે, જે રજ વાંદે અમર; એહવાં દુ:ખ નથી વચ્છ ! તુજને, આયુ પણ છે છેટું,
વીર વચન સાંભળતાં પામ્ય, જાતિ સમરણ મેટું. ૨૪ ઢાલઃ કર જોડી બોલે, નમે નમે મહાવીર,
હું પડતે રાખે, ધર્મ સારથી વર ધીર; લેચન બે ટાળી. કાયા ન કરૂં સાર,
આ મુનિપંથે, પાળે નિરતિચાર. ઉકેલ: આચારી આતાપના લેતાં, છઠ્ઠ અઠ્ઠમ દશ કરતાં,
જે ગુણરત્નસંવચ્છર મહાતપ, તેહને પણ આદરતા; ઈમ તપ કરતાં કાયા દુબલ, પિતે પુષ્ટ જ થાય.
શરીર અતિ સુકુમાળ હતું પણ, મુનિમાં સિહ કહાય. ૨૬ ઢાલ બહલા નસ દીસે, હાડ ચામ અશેષ,
તેજે દી૫તે, દેહ બળ નહિ લવલેશ જિન પૂછી અનશન, ગિરિ વૈભારે પ્રવેશ,
એક માસ સંલેખણ, કીધી ભાવ વિશેષ. ૨૭ ઉથલે એણે વિશેષે તપ અંગ અગ્યારે, ભણીયા થઈ સાવધાન,
કિરિયા તપ બલ અનુત્તર સુરવર, પામ્યા વિજય વિમાન એહવા મુનિના સમરણ કીજે, પરમાનંદ પદ લીજે, શુભવિજય શિષ્ય લાલવિજય કહે,એમ આતમ સાધીજે.૨૮