________________
૩૩૮
થા જિન સ્તવનાદિ કાવ્ય સંદોહ એહવા મુનિને નામે કે સવિ સંકટ ટળે, ત્રાદ્ધિ વૃદ્ધિ ધનવૃદ્ધિ સકળ સંપદ મળે; શ્રી વિજયરાજસૂદ કે તપગચ્છે દિનકર, શરણ હે મુનિ દાનને એહવા મુનિવરૂ. ૧૭
શ્રી નંદિપેણની સક્ઝાય. (મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચળે રે—એ દેશી.) સાધુજી ન જઈએ રે પરઘર એકલા રે, નારીને કવણ વિશ્વાસ નંદિષેણ ગણિકા વચને રહ્યા રે, બાર વરસ ઘરવાસ સા૦૧ સુકુલિની વર કામિની પાંચસેં રે, સમરથ શ્રેણિક તાત; પ્રતિબૂઝ વચને જિનરાંજને રે, વ્રતની કાઢી રે વાત. સા૨ ભેગ કરમ પિતે વિણ ભગવે રે, ન હવે છુટક બાર વાત કરે છે શાસન દેવતા રે, લીધે સંજમ ભાર. સા. ૩. કંચન કેમલ કાયા સેવી રે, વિરસ નિરસ આહાર; સંવેગી મુનિવર શિરસેહરે રે બહુ બુદ્ધિ અલ ભંડાર. સા. ૪ વેશ્યાઘર પહેલે અણજાણ રે. ધર્મલાભ દીયે જામ; ધર્મલાભનું કામ ઇંડાં નહિ રે, અર્થલાભને કામ. સા. ૫ બેલ ખમી ન શકયા ગરવે ચડ્યા. મેં તરણો નેવ; દીઠ ઘર સારે અરથે ભર્યો રે, જાણે પ્રત્યક્ષ દેવ. સા. ૬ હાવભાવ વિભ્રમ વશે આદરી રે, વેશ્યાશું ઘરવાસ; પણ દિનપ્રતિ દશ દશ પ્રતિબૂઝવી રે, મૂકે પ્રભુજીની પાસ. સા. ૭ એક દિવસ નવ તે આવી મલ્યા રે. દશમે ન બૂઝે કેય આસંગાયત હાસ્ય મિષે કહેજે, પોતે દશમા રે હાય. સા૦૮