________________
- કારાગાર સમાન આગાર વિહાર છે, તજ કઈક વાર આખીર પહેલાં પછે; એક ઈહ અણગાર પણું સુખકાર છે, માત ઘી અનુમતિ દાન તકો ચિતાય છે. નંદન વચન સુણને જનની ઝળહળી, હિત આણી દુખવાણી ભાંખે થઈ ગળગળી; કાપી કલી જેમ ધસી ધરણે ઢળી, પામી પુનરપિ ચેતન મન થઈ આકળી. તુજ મુખમાંથી ૧૭! એ વાણું કેમ પડી? મુજને છે તુજ ઉપર આશા અતિ લડી, હું સખથી તુજ નામ ન મેલું એક ઘડી, તું જીવન તું પ્રાણુ કે આધા લાકડી ચારિત્ર છે વરછ દુકદ્દર અસિધારા સહી, સુરગિરિ તેલ બાંહ કે તરે જલનિહિ, ઉપાડી લેહ ભાર કે ગિરિ ચડ વહી, તું સુંદર સુકુમાલ પાલે કેમ થિર રહી? જે ઈહ આશંસક પરલોક પરંમૂહા, કા ય રને કા પુરૂષને એ હવી દુ લૂ હા; ધીર વીર ગંભીરને શી દુક્કર મૂહા ?, માત! કરી એ વાત બહાર કાં મૂહા? પરિષહ કેરી ફેજા આવી જઇ લાગશે, સંજમનગરી સુભાવ કેટ તવ માં શે; ત્યારે વચ્છ! તુજે જે કાંઈ નહિ ચાલશે, પુત્ર! અમારાં તામ વચન મન આવશે.