________________
વિભાગ
શ્રી સજઝાય સંગ્રહ
દક ચૂરતાં કેવલ લા, ઘાતિ કર્મ વિદારીરે લ–અહો ઘાટ અનુક્રમે કર્મનો ક્ષય કરી, પહોતા મોક્ષ મઝારી લો-અહો ૫૦૧૪ નેમિશિષ્ય ઢંઢણ અષિ, પ્રણમ ભાવ આણી લો આહાપ્ર હરવર્ધનને ક્ષેમ કહે, પામો શિવ સુખખાણીરે લો-અહો.પા.૧૫
(૯) - શ્રી ગજસુકુમાલની સજઝાય. ( વિહરમાન ભગવાન સુણે મુજ વિનતિ–એ દેશી.)
શ્રી નેમીસર જિનવર આવી સમોસર્યા, દ્વારિકા નગરી ઉપવન મુનિજન પરિવર્યા કૃષ્ણ પ્રમુખ સવિ જાદવ સુણી હરખે ભર્યો, અધિક કરી તમામ કે વંદન નિસર્યા. સાથે ગજસુકુમાલ આવ્યો મન ગહગાહી, બેઠા નમી પ્રભુ પાય ઉચિત થાનક લહી; તવ જિનપતિ હિત આણ કે ધર્મકથા કહી, પ્રતિબુઝયા ભવિલોક ગયા નિજ ઘર વહી. ગજસુકુમાલ કુમાર આવ્યો નિજ મંદિરે, ” પ્રણમી માય ને પાય વચન ઈમ ઉચ્ચરે, આજ સમાજમેં ધર્મ વખાણ નિવ, મુજને રૂચે છે તેહ સયલ દુઃખને હરે. " એ સંસાર અસાર કે છાર સમે લિખે, જન્મ મરણ દુઃખકરણ જલણ જાલે ધખે;
શ્રી જિનધર્મ તે કારણે ઠારણ લખ્યા, - તે વિષ્ણુ અવર ને કઈ શરણુ શાસ્ત્ર લખે.
૪