________________
વિરાગ છે શ્રી સજઝાય
'
તે દુ:ખમાં વળી સાંભરી રે, દ્વારિકા નયરીની શ્રદ્ધ, સહસવરસ મુજને થયાં, પણ એ મુજ કિણહી ન કીધરે , જેમ પાયને દુઃખ દીધરે, હું એકલમલ્લ પરસિદ્ધ છે પણ એ દુઃખ દેવા ગિદ્ધરે, કર્મ તણું ગતિ એવી મેરે લાલ ૨ જે દેખું હવે તેહને રે, તે ક્ષય આણું તાસ, તારા ઉદરથી હું સવે, કાટું પુર ઋદ્ધિ ઉલ્લાસ રે, ઈમ રૌદ્ર ધ્યાન અભ્યાસ રે, છુટે તિહાં આયુ પાસરે, મરી પહત્યા નારકાવાસ રે કર્મ તણી ગતિ એહવી મેરેલાલ ૩ સોળ વરસ કુમરપણેરે, છપ્પન વળી મંલીક, નવસે અઠ્ઠાવીસ જાણ, વાસુદેવપણે હકીક રે તિહાં કર્મ કીધાં ઠીક ઠીકરે, ત્રીજી નરકે દુઃખ ભીક રે, પહોત્યા તેહમાં ન અલીક રે, કમ તણું ગતિએવી મરેલાલ, ૪ તપગચ૭ સિંહસૂરીશનારે, સત્યવિજય ગુણમાળ, કપૂર ક્ષમાવિજયાભિધા, જિનવિજય ગુરૂ ઉજમાળ રે; ગુરૂ ઉત્તમવિજય દયાળરે, તસ પદ્યવિજય કહે બાળ રે, સુણતાં હોય મંગળમાળરે, ભવિ. છડે કર્મ જંજાળ રે.
કર્મ તણું ગતિ એવી મેર લાલ
શ્રી દંઢણ ષિની સજઝાય, (આવ્યા ગજપુર નગરથી તિહાં વસે વ્યવહારીરે લો અહો તિહાં ઇ-એ દેશી) સાસતી માત પસાયથી, અષિ ગુણ ગાઉરે લો-અહર્ષિ ઉત્તમના ગુણ ગાવતાં, કેવળ કમળા પાઉરે લો-મહેલ કે ૧.