________________
૩૩
બી (નિ સ્તવનાદિ કાબુ તા.
નમીયે નેમિ જિનેસરૂ રે, મુજને જસ ઉપગાર, ભવ્યજીવ પ્રતિબોધતાં, મુજને દેખે ઈણે ઠાર રે, તમે જગવત્સલ હિતકાર રે, જ્ઞાનાદિક ગુણ ભંડાર રે, અંતિશયવર ચાવીસ ધારરે, કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ૪ જેહ કરી આશાતનારે, તેહ ખમાયું વાસ, તુમ ઉપગાર ન વિસરું, વારંવાર નામું શીર નામ ; જીવડા ! સહુ જીવને ખામ રે, સહુ ગણજે મિત્રને ઠામ રે, એમ પામીશ શાસય ધામરેકમ તણી ગતિએડવીમેરે લાલ૫ બેસી સંચારે ચિંતવે રે, ધન્ય શ્રી નેમિ જિશું, વરદત્તાદિક રાજવી, તજી. ગેહ થયા જે મુણાંદ રે, જસ દૂર કન્યા દુઃખદરે, શાબાદિક કુમરના વૃંદરે, ધન્યચિંતવે એમ ગેવિદરેકમ તણું ગતિ એહવી મેરે લાલ. ૬.
: દુહા : કરતા એમ અનુમોદના, ઉત્તમ ધર્મની સાર; એહવે મનમાં આવતી, લેણ્યા દુષ્ટ તેણું વાર. ૧ ગતિ તેહવી મતિ સંપજે, જેણે અશુભાયુ બદ્ધ; શુભ લેસ્થા દરે ગઈ, તીવ્ર વેદન પ્રતિબદ્ધ.
.: ઢાલ પાંચમી. :
| (દેશી ઉપર પ્રમાણે.). રાજિમતી કિમણી પમુહા, ધન્ય જાદવની નાર, ગૃહવાસ છાંડીને જેણે લીધા વર સંજમ ભાર રે, ઈમ ભાવે ભાવ ઉદાર રે, પણ વેદનનો નહિ પાર છે. થયે વાતપ્રકોપ પ્રચાર રે, કર્મતણી ગતિ એહવી મેરેવાલ છે