________________
ઉમાગ ચા-કો સજઝાય સંગ્રહ.
પ્રભુએ જ્યારે ભાખીયું રે, મરણ ન પામે કેમ! મુજ મરતાં ઓછું કિશ્ય, તુજ જીવંતાં જગ એમ રે; તવ કૃષ્ણ કહે ધરી પ્રેમ રે, મત શોક કરો તમે એમ રે, નીપજ્યુ પ્રભુએ કહ્યું તેમ રે કર્મ તણી ગતિએહવી મેરેલાલે. ૪ કૌસ્તુભ લેઈ જાઓ તમે રે, વહેલા પાંડવ પાસ; આગળ પાછળ જેવજે, કહેજો દ્વારિકાને નાશ રે, વહેલો તું ઈહાંથી નાશ ૨, નહિતે બળદેવને પાસ રે, જમરાયને આધીન થાશરે, કર્મ તણી ગતિએહવી મેરે લાલ. ૫ વિપરીત પગલાં થાપજે રે, જેમ નાવે પંઠે રામ, પાંડવને ખમાવજે, અમ અપરાધ તમામ રે, રાજ્ય અંધ ગરવને ધામ રે, ર આપ્યું રહેવા ઠામ રે, . અન્યાય કર્યો અમે તામ રે, દ્રૌપદી લઈ વલીયા જામરે. ક૬
: દુહો : શીખ લઈ વાસુદેવની, જરાકુમાર હવે જાય; પાછું વાળી જૂએ બહુ, અંતરમાં અકલાય.
: ઢાલ-ચોથી : | (દેશા ઉપર પ્રમાણે) જરાકુમાર એમ સાંભળી રે, કહ્યું પગથી બાણું, કૌસ્તુભ લઈને ગયે, પગલાં વિપરીત મંડાણ રે, વેદન હરિને અપ્રમાણ, તૃણ સંથારો કરી ઠારે, બેલે એમ અવસરના જાણ,કર્મ તણી ગતિએહવી મેરે લાલ. ૨ જિનવરને નમું હર્ષથી શકે પ્રસુમિત પાય, શાશ્વત સુખ પામ્યા જિકે, તે સિદ્ધ નમું નિરમાય રે, આચારજ ને ઉવજઝાય રે, વળી સાધુ તણા સમુદાય રે, શિવસાધન સાધે ઉપાયરે, કર્મ તથી ગતિ એવી એરલાલ ૩ .