________________
શ્રી જિનેન્દ્ર સ્તવના
વ્ય ite
તેહજ કૃણ હું જાણુજે રે, તાહરો જે લઘુ બ્રાત, જિણ અરથ તું વન રહે, ભાવિભાવ તેહ આયાત રે, જિન વયણ ન ફેગટ થાત રે, જદિ જગ પલટાઈ જાત રે, જિનવયણ નવિ પલટાતરે, કર્મ તણી ગતિ એવી મેરેલાલ. ૩ જરાકુમર નિસુણી ઇચ્યુંરે, કહે શું? કૃષ્ણ એ ભાય, આવી દીઠા કૃષ્ણને, મૂચ્છગત તે તિહાં થાય છે ? વળ્યું ચેત રૂદન કરાયરે, હા! કૃષ્ણ કિહાંથી એ હાય રે, જેહથી નાસીએ તે આયરે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૪
: દુહે. : પૂછે વાસુદેવને, દ્વારિકાને અધિકાર જેમ જેમ જરાકુમારી સુણે, હેડે દુખ અપાર. ૧
: ઢાલ-ત્રીજી :
(દેશી ઉપર પ્રમાણે ) દુઃખભર હૈડે રેવતેરે.. પૂછે કૃષ્ણને એમ, દ્વારિકા શું દાધી ખરી, જદુ કેરે ક્ષય થયો તેમ રે; મળ્યું સર્વે કહ્યું જિન જેમ, તુજ દેખીને ચિંતુ એમ રે, ભાઈ! એહ બની ગયું કેમ રે, કર્મ તણી ગતિએહવી મેરે લાલ. ૧ કૃષ્ણ પણ માંડી કહ્યો રે, દ્વારિકા કેરો દાહ, સાંભળી રૂદન કરે ઘણું, રોવરાવે વૃક્ષની સાત રે, તસ ઉપનું દુ:ખ અથાહ રે, ભાઈ માય વિણ અ૫રાહ રે, મુજ હશે નરકને રાહ રે,કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ૨ . રૂડું કરતાં ભુંડું થયું રે, પૃથ્વી આપો માગ, એહ શરીરે નરકમાં, અમને છે દુઃખને લાગ રે; મુજ નરકથી આ પેક દુ:ખ લાગરે મુજ કૃષ્ણઉપર બહુરાગ રે,. તેહને માર્યો વિણ આગરે, કર્મ તણી ગતિ એવી રે લાલ. ૩