________________
...
વિભાગ શ્રી સજઝાય સંગ્રહ. બળદેવ છે એમ વલી રે, ઉચું વદને નિહાળ, બાંધવની રક્ષા કરે, વનવિ તુમ રખવાળ રે, તુમ શરણે છે એ બાળરે, તેણે જાળવજે સંભાળી રે, હું આવું છું તતકાળરે, કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ૩ હતી તે પાણીને ગયા , આ જરાકુમાર, ભાવિ ભાવના યોગથી, રહ્યો વૃક્ષ અંતર અવિકાર રે, હરિપાદ તે મૃગલે ધાર રે, બાણ મૂકયું આકરી ત્યાર રે, વિધાણે પાદ મોરાર રે, કર્મ તણી ગતિ એવી મેર લાલ ૪ સહસા ઉઠી હરિ ભણે છે, કેણે કીધું છળ એહ, મારી કેઈએ નવિ હણી, એટલા દિન પહેલાં રેહ ૨, નામ ગોત્ર કહે તમે કેહરે, તજ બે એણી પેરે તેલ રે, તું સાંભળ જે સસનેહ રે, કર્મ તણું ગતિ એહવી મેરે લાલ. ૫
: દહે. : જરાકુમાર ભીખે હવે, નિજ અવદાત તે વાર; કૃષ્ણ નરસર સાંભળે, પગમાં પીડા અપાર
: ઢાલ-એજી. :
(દેશી ઉપર પ્રમાણે) વસુદેવ રાય રાણુ જ રા રે, માય હાય મુજ જાણ; રામ કૃષ્ણને ભાઈ વડે, તે મુજ ભ્રાતા ગુણઆણુ છે, મેં સાંભળી જિનની વાણું રે, તસ રક્ષા હેતે ઈણ ઠાણ રે, ભૂખ્યા તરસ્યા રહું રાણુરે, કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ૧ મુજને બાર વરસ ગયાંરે, સહતાં બહુલા કલેશ, નર નવિ દીઠ ઈણ વને, તું કોણ છે શુભ વેષ રે, તવ જપે કૃષ્ણ નરેશરે, ભાઈ! આવ! આવી સુવિષે રે, તારે કથા સવિકલેશ, કર્મ તણગતિએહવી મેરેલાલ. ૨