________________
વિભાગ ત્રીજે-શી ચિત્યવંદન રહુતિ સંગ્રહ.
૩૧૯
-
-
-
-
-
-
ભક્તિ બહુમાન જાસવાદ ભણજે, આશાતના તેહની ઢાળીજે,
જિન મુખ ત્રિપદી લીજે, જે ચાર ગુણા તે તેર કરી જે, બાવન ભેદે વિનય ભણીજે;
જિમ સંસાર તેરી જે. ચકેસરી ગેમુખ સુર ઘરણી, સમકિત ધારી સાનિધ્ય કરણ,
શષભ ચરણ અનુસરણી, . ગોમુખ સુરનું મનડું હરણ, નિરવાણી દેવી કરણી,
ગરૂડ જક્ષ સુર ઘરેણી શાંતિનાથ ગુણ બોલે વરણી, દુશ્મન દૂરકરણ રવિભરણી,
સંપત્તિ સુખ વિસ્તરણી, કીરતિ કમલા ઉજ્જવલ કરણી, રાગ સોગ સંકટ ઉદ્ધરણી,
મયવિમલ દુખહરણ.
(૩૩).
ચોદશની સ્તુતિ, (મનહર મૂરતિ મહાવીરણું—એ દેશી ) વાસુપૂજ્ય જિનેસર શિવ લહ્યા, જે રક્તકમલવાને કહ્યા, વસુપૂજ્ય નૃપ સુત માત જયા, ચંપાનયરીએ જન્મ થયા; ચોદશ દિવસે જે સિદ્ધિ ગયા, જસ લંછન રૂપે મહિષ થયા, તે અજર અમર નિકલંક ભયા, તેમાં પાય નમી કૃતકૃત્ય થયા. ૧ શીતલ સંભવ શાંતિ વાસુપૂજ્ય જિના,અભિનંદન કંથ અનંતજિના, સંયમ લીયે કેઈ શુભમને, કે પંચમજ્ઞાન લહે ધના; કલ્યાણક આઠ સુહામણું, નિત નિત લીજે ભામણાં, સવિ ગુણમણિ રયણરેહણા, પહેચે સવિ મનની કામના. ૨