________________
૧૮
આ વિશ્વ સ્તવનાદિ કારણ .
શ્રી સંઘ રક્ષાકર, ધર્મભક્તા, સુરાસુરા દેવપદપ્રસન્તા; સદા દિઓ સુંદર બોધિબીજ, સદ્ધર્મ પાખે ન કિમે પતિ. ૪
(૩૨)
તેરસની રતુતિ. (વીર જગતપતિ જન્મજ થા–એ શી.) પઢમ જિનેસર શિવપદ પાવે, તેરશ અનુભવ ઉપમ નાવે,
સકલ સમીહિત લાવે; શાંતિનાથ વલી મેક્ષ સીધા, દર્શન જ્ઞાન અનંત સુખ પાવે,
સિદ્ધ સ્વરૂપી થાવે; નાભિરાય મરૂદેવી માત, રાષભદેવ નામે વિખ્યાત,
કંચન કેમલ ગાત, વિશ્વસેન નૃપ અચિરા જાત, સેવે શાંતિ જગતના તાત,
તેહ શુભ અવદાત. પપ્રભ ચંદ્ર શ્રી શ્રેયાંસા, ધર્મ સુપાસ જે જગજન ઈશા,
સંયમ લે શુભલેશા; વીર અનંત ને શાંતિ મહીશા, જન્મ થયા એહના સુજગીશા,
ટાળ્યા સકળ. કશા; વર્તમાન કેથાણુક કહેશો, તેરશ દિન સવિ અમર મહીશા,
પ્રણમે જસ નિશદિશા સકલ જિનેસર ભવન દિનેશા, મદન માન નિર્મથન મહેશ,
સે વિશ્વાવીસા. તેર કાઠીયાને જે ગાળે, તેર કિયાનાં થાનક ટાળે,
તે આગમ અજુવાળે; તેર સગીનાં કાણુ, તે પામીને ક્યાયે ધ્યાન,
તેહને કેવલ નાણ