________________
વિભાગ ત્રીજે-શ્રી ચૈત્યવંદન સ્તુતિ સંપ્રહ. ૩૭ જ્ઞાન શ્રી કષભાજિતો ચ સુમતે, પ્રાદુર્ભવં સંભવે, પાશ્વરી ચરણું ચ મેક્ષમગમતુ, પદ્મપ્રભાખ્યપ્રભુ ઇત્યેતદૃશતં ચ યત્ર દિવસે, કલ્યાણકાનાં શુભ, ' જાત સંપ્રતિ વર્તમાન જિનપા, પ્રાદુર્મહા મંગલમ. ૨ સાંગોપાંગમનત પર્યવ ગણે–પેત સોપાસકે– કાદશ્ય: પ્રતિમાશ્ચ યત્ર ગદિતા:, શ્રદ્ધાવતાં તીર્થપઃ; સિદ્ધાંતાભિધભૂપતિ વિજયતે, બિભ્રત્યદેકાદશા– ચારાંગાદિમયવપુર્વિલસતાં, ભકત્યા નુ ભાવિના. ૩ વૈચ્યા વિદધાતુ મંગલતતિ. સદર્શનાનામિ, શ્રીમદ્વિજિનેશશાસનસુર, કુબેર નામા પુનઃ; દિપાલ ગ્રહ લક્ષ દક્ષ નિવહં, સર્વે કપિ ચે દેવતા, તે સર્વે વિદધંતુ સૌખ્યમતુલ, જ્ઞાનાત્મનાં સૂરીણા. ૪
(આ સ્તુતિ સંસ્કૃત ગુજરાતીના મિશ્રણથી બનાવેલી લાગે છે, એથી ભાષા શુદ્ધ બરાબર થઈ શકી નથી. )
| (૩૧ )
બારશની સ્તુતિ. (પ્રભુ પાસજી તાહરૂ નામ મીઠું–એ દેશી.) જે બારસને દિને જ્ઞાન પામ્યા, અસુવ્રતસ્વામી સુરેંદ્ર નામ્યા; મલ્લિ લહે સિદ્ધિ સંસાર છોડી, તે દેવ વાંદુ બિહું હાથ જોડી. ૧ પદ્મપ્રભ શીતલ ચંદ્ર જાયા, સુપાસ શ્રેયાંસ ને મીરાયા; ઈમ તેર કલ્યાણક વર્તમાન, ત્રિકાળ પૂજીને કરૂં પ્રણામ. ૨ ભિક્ષ તણી જે પ્રતિમા છે બાર, જે દ્વાદશાંગી રચના વિચાર ઉપાંગ ખારેક અનુયાગદ્વાર, છ છેદ પન્ના દશ મલ ચાર. ૩.