________________
જિનેન્દ્ર સ્તવનાદિ કાબ ર.
(૨૯) દશમની સ્તુતિ. (આદિ જિનવર રાયાએ દેશી.) અર નેમિ જિર્ણોદા, કાળીયા દુઃખ દંદા, પ્રભુ પાસ જિમુંદા, જન્મ પૂજ્યા મહીંદા દશમી દિન અમદા–નંદ માકંદ નંદા, ભવિજન અરવિંદા, શાસને જે દિશૃંદા. અર જનમ સુહાવે, વીર ચારિત્ર પાવે; અનુભવ લય લાવે, કેવલજ્ઞાન પાવે, ષટ્ જિન કલ્યાણ, સંપ્રતિ જે પ્રમાણે, સવિ જિનવર ભાણ, શ્રી નિવાસાદિ ઠાણ. દશવિ છે આ ચા ૨, જ્ઞા ન માં છે વિ ચા ૨, દશ સત્ય પ્રકાર, પચ્ચકખાણાદિ ચાર; મુનિ દશ ગુણ ધાર, ભાષીયા જે ઉદાર; તે પ્રવચન સાર, જ્ઞાનના જે આગાર. દશ દિશિ દિગપાલા, જે મહા લેપાલા, સુરનર મહીપાલા, શુદ્ધદષ્ટિ કૃપાલા; નયવિમલ વિશાલા, જ્ઞાન લરછી મયાલા, જય મંગલ માલા, પાસ નામે સુખાલા.
- અગીયાની સ્તુતિ,
(સ્નાતસ્યાપ્રતિમસ્ય મેરૂશિખરે–એ દેશી ) શ્રી મલ્લિ જિન જન્મ સંયમ મહા-જ્ઞાન લહ્યા જે દિને, તે એકાદશી વાસર શુભકર, કલ્યાણમાલાલય; વિદેશ્વર કુંભવંશ જલધ, પ્રોલ્લાસને ચંદ્રમા, ' ' આવા પ્રશ્ય પ્રષિતી ભગવતી, ભાડવા જિજન 1.