________________
'૩૨૦
શ્રી જિમ સ્તવનાદિ અન્ય સાહ
જિહાં ચઉદશ ભેદે જીવ ગણ્યા, જગ ભેદ કહ્યા છે અતિઘણા, ગુણુઠાણાં ચૌદ તિહાં ભણ્યાં, ચઉદ્દેશ પૂરવની વર્ણના; નવિ કીજૈ શ ́કા દૂષણ, અતિચારતણી જિહાં વારણા, પ્રવચન રસ કીન્હેં પારણાં, એહજ છે ભવ જલ તારણાં. ૩ શાસન દેવી નામે ચંડા, દીયે દુર્ગતિ દુરજનને ઈંડા, અકલંક કલાધર સમ તુંડા, જસા જીા અમૃત રસ કુંડા, જસ કર જપમાલા કાઢુંડા, સુર નામ કુમાર છે ઉર્દૂંડા; જિન આગલ અવર છે એર’ડા. નવમલ સદા સુખ અખંડા. ૪
( ૩૪ )
પૂનમની સ્તુતિ.
(શખેશ્વર પાસજી પૂયે—એ દેશી.)
જિન સંભવ લીધે સંયમ જિહાં, શ્રી નમિ સુવ્રતનું ચ્યવન તિહાં; સકલ નિર્મલ ચક્રૂતણી પ્રભા, વિશદ પક્ષ તણે શિર પૂર્ણિમા. ૧ ધનાથ જિન કેવલ પામ્યા, પદ્મપ્રભ જિન નાણુ સકામ્યા; ઇમ કલ્યાણુક સંપ્રતિ જિનતાં, થયાં પૂનમ દિવસે સુહામણાં. ૨ પંદર જોગતણે વિરહે લહ્યા, પર ભેદે સિદ્ધ જિહાં કહ્યા; ૫'દર બંધન પ્રમુખ વિચારણા, જિનવર આગમને સુણે જના ૩ સકલ સમીહિત દાયિકા, સુરવર જિનશાસન નાયિકા; વિધુ કરાવલ કીર્તિ કલા ઘણી,નવિમલજિન નામ ભણ્ણા ગુણી. ૪
( ૩૫ )
અમાસની સ્તુતિ.
( મનહર મૂરિત મહાવીર તણી~એ દેશી. ) અમાવાસ્યા તા થઇ ઉજ્જલી, વીર તણે નિર્વાણુંમલી; દીવાલી ટ્વિન તિહાંથી હાત, ગાય અઢાર કરે ઉદ્યોત. ૧