________________
૩ર
બી જિનેન સ્તવન દિશામાં સંદોહ'
ગણે યુ િાિં કશે તેમાં ત્રીજ
નિશાન
વિમલથુ ધર્મ સુવિધિ જિના, જસ જનમ જ્ઞાન જ્ઞાનધના; વર્તમાન કલ્યાણક પંચ થયાં, ત્રીજ દિન તે જિન કરજો મયા. ૨ ત્રણ તત્ત્વ જિહાં કણે ઉપદિશ્ય તે પ્રવચન વયણાં ચિત્ત વસ્યાં, ત્રણ ગુપ્તિ ગુમા મુનિવર, તે પ્રવચન વાંચે ગ્રુધરા. ૩ ઇસર સુર માનવી સુહંકરા, જે સમકિતદષ્ટિ સુરવરા; ત્રિકરણ શુદ્ધ સમક્તિ તણી, નય લીલા હેજે અતિ ઘણું. ૪
(૨૩)
ચેથની સ્તુતિ. (શ્રાવણ સુદી દિન પંચમીએ—એ દેશી) સરવારથ સિદ્ધથી ચવી એ, મરૂદેવી ઉઅર ઉપન્ન તે; યુગલા ધર્મ શ્રી રાષભજી એ, ચોથ તણે દિન ધન્ન તે. ૧ મલ્લિ પાસ અભિનંદન એ, ચવીચા વળી પાસ નાણું તે; વિમલ દીક્ષા ઈમ ષટ થયાં એ, સંપ્રતિ જિન કલ્યાણ તે. ૨ ચાર નિક્ષેપે થાપના એ, ચઉવિ દેવ નિકાય તો; ચઉ વિધિ ચઉમુખ દેશના એ, ભાખે મૃત સમુદાય તે. ૩ ગોમુખ જક્ષ કેસરી એ, શાસનની રખવાળ તે; સુમતિ સંગે સુવાસના એ, નચ ધરી નેહ નિહાળ તે. ૪
(૨૪) પાંચમની સ્તુતિ.
(શ્રી શત્રુંજય તીરથ સાર—એ કશી ) ધર્મ જિણંદ પરમપદ પાયા, સુવ્રતા નામે રાણ જાયા,
પણુયાલીશ ધનુષ્યની કાયા, પંચમી ક્તિ તે ધ્યાને ધ્યાયા, મુજ મન ભીતર જબ જિન આયા,
તબ મેં નવ નિધિ પાયા.