________________
વિભાગ ત્રીજો-શ્રી ચિત્યવંદન સ્તુતિ સંગ્રહ.
૩૧૧
(૨૧).
. બીજની સ્તુતિ. (મનહર મૂરતિ મહાવીરતણ–એ દેશી ) બીજ દિન ધર્મનું બીજ આરાધીયે, શીતલ જિનતણું શિવગતિ સાધીયે, શ્રી વ ૭ લંછન કંચ ન સ મ ત નું, દઢ૨ થ સુ ત દેહ ને હું ધ નુ. ૧ અર અભિનંદન સુમતિ વાસુપૂજ્યના, ચ્યવન જન્મ નાણુ થયા એહના; પંચકલ્યા ણક બીજ દિન જાણીયે; કાળ ત્રણ વીસીએ એમ ચિત્ત આણીયે. ૨ ધર્મ બિહુ ભેદ જે જિનવરે ભાસીયા, સાધુ શ્રાવક તણે ભવિક ચિત્ત વાસી; એહ સમકિત તણું સાર છે મૂલગું, અહનિશ આગમ જ્ઞાનને આળશું. ૩ મનુજ સુર શાસન સાનિધ કારકું, શ્રી અશે કો વિ ઘ ન ભ ય વા૨કું; શીતલસ્વામિના ધ્યાનથી સુખ લહે, ધીરગુરૂ શિષ્ય નયવિમલ કવિ ઈમ કહે. ૪
(૨૨)
ત્રીજની સ્તુતિ. (શંખેશ્વર પાસ પૂજીએ—એ દેશી.) શ્રેયાંસ જિનવર શિવગતિ ગયા, જે ત્રીજા દિને નિરમળ થયા; અસિય ધણ સેવનમય કાયા, ભવભવ તે સાહિબ જિનરાયા. ૧