________________
વિભાગ ત્રીજે- શ્રી ચૈત્યવંદને રસુતિ સંગ્રહ
૩૦૫
સઠ પ્રાસાદે ચઉ ચઉ દ્વાર, અવર સાસય પ્રાસાદે ત્રિ બાર,
નમતાં જય જયકાર, , શાસનદેવી સાનિધ્ય કરેવી, દેવેન્દ્રકુશલ ગુરૂ પય સેવી,
વિઘાકુશલ પ્રણવી.
(૧૨) શ્રી સીમંધર જિન સ્તુતિ.
(શંખેશ્વર પાસ પૂજીએ—એ દેશી. ) મુજ આંગણ સુરતરૂ ઉગીયે, કામધેનુ ચિંતામણિ પુગી; સીમંધર સ્વામી જે મિલે, તો મનહ મરથ સવિ ફલે. ૧. હું વંદું વીસે વિહરમાન, તે કેવલજ્ઞાની યુગપ્રધાન સીમંધર સ્વામી ગુણનિધાન, જિત્યા જેણે કહ લેહ મોહ માન. ૨. આંબાવન સમરે કોકિલા, મેહને વછે જિમ મોરલા; મધુકર માલતી પરિમલ રમે, તિમ આગમે મેરું મન રમે. ૩. જય લચ્છી શાસનદેવતા, રત્નત્રય ગુણ જે સાધતા, વિમલ સુખ પામે તે સદા, સીમંધર જિન પ્રણમું મુદા ૪
(૧૩) सामान्य जिन स्तुति.
" (ગાય) गम्भावयारजम्मण- निक्खमणे केवले अनिव्वाणे; सुरनाहरइअपूअं तं वंदे जिणवरं सिरसा. १ करुणाए सरणरहिअं, उद्धरिअं जेहिं तिहुअणं सयलं; भवजलहिंमि पडतं, अरिहंताण नमो तेसिं. २ २०