________________
૩૦૬
બી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
--
मोहकरिकुंभदलणो, नयभंगपमाणकेसरकलावो; तासीयकुमयकुरंगो, सिद्धतहरि चिरं जयउ. ३ . पउममुही पउमकरा, पउमासणसंठिआ पउमनित्ता; वरपउमगभगोरा, सुअदेवी देउ सुहनाणं. ४
(૧૪)
શ્રી સિદ્ધચકે સ્તુતિ : ' (વીર જિનેસર અતિ અલસર—એ દેશી.) સિદ્ધચક્ર સદા ભવિ સે, મુગતિતણે છે મેજી, રાષભ જિનેસર મરૂદેવી નંદન, સુરનર કરે જસ સેવોજી; કનકવરણ જસ તનુકી શોભા, વૃષભ લંછન પાય છાજેજી, મહિમાધારી મૂરતિ તારી, શત્રુંજા ગઢપર રાજેજ. ૧ અષભાદિક ચકવીસે નમીયે, ગમીયે પાતક દરેજી, નંદીસર અષ્ટાપદ ગિરિવર, સમેતશિખર ભાવ પૂરેજી; વિહરમાન વલી વિસ મનહર, સિત્તેર સે જિનરાયાજી, ઈત્યાદિ જિન નામ સમરતાં, શાંત સુધારસ પાયાછે. ૨ આસો ચેત્ર સુદી સાતમ દિનથી, અબેલ ઓળી કીજેજી, અરિહંત સિદ્ધ આયરિય ઉવઝાય, સાધુ સમસ્ત જપીજે; દંસણ નાણું ચરણ તપ, નવપદ ધ્યાન ધરીજે, આગમ વચનામૃત શુભ પાને, જગ જસ શોભા લીજે. ૩ કવડ યક્ષ કેસરી દેવી, સંઘ તણું રખવાળીજી, સેવક જનનાં વાંછિત પૂરે, મહિમાવંત માયાલીજી; , શ્રી વિજયપ્રભસૂરિ શિરોમણિ, વાચક ઉદય જયકારી છે, એ તાસ ચરણકજ મધુકર સેવક, મણિવિજય સુખકારી. ૪