________________
36૪
મી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય રોહ
વારૂણીવર ક્ષીરવર દ્વીપ સાર, ધૃતવર દ્વીપ ઇક્ષુરસકાર,
નંદીસર નિરધાર, આઠમે દ્વીપ નંદીસર કહીયે જિહાં શાશ્વત જિન તીરથ લહીયે,
જિનઆણું શિર વહીયે. મધ્ય ભાગે ચિહું દિશે સાર, વાપી ચાર અછે મને હાર,
' લખ જેણે વિસ્તાર, તેહ વિચે અંજનગિરિ એક, વાપી દીઠ લહીએ સુવિવેક,
જિહાં જિન ઘર એક એક તસ ચિંહુ નાલે પર્વત ચાર, દધિમુખ નામે છે સુખકાર,
સવિ મલી સેલ શ્રીકાર, દધિમુખ વિરતિકર દેય દોય, વાપી દીઠ આઠ આઠ નગ જોય,
સવિ મલી બત્રીસ હોય. અંજનગિરિએ ચાર ચઈત્ત, દધિમુખે તિમ સંઈ પવિત્ત,
રતિક બત્તીસ દત્ત પર્વત દીઠ એક એક ભુવન, નંદીસરે પ્રાસાદ બાવન,
જપતાં નિરમલ મન; પ્રાસાદ દીઠ એક ચાવીસ, શ્રી જિનરાજનાં બિંબ કહીશ,
સંખ્યાએ જગદીશ; સવિ સંખ્યાએ ષટ હજાર, ચારસે અડતાલીસ જયકાર,
ભવદવ વારણહાર. બાષભાનન ચંદ્રાનન ભાણ, વારી એ વર્ધમાન જિન જાણું,
સાસયજિનનાં એ ઠાણ. રૂચક કુંડલ દ્વીપ કહંત, જિન ઘર ચઉ ચઉ તિહાં પ્રણમંત,
જેને મહિમા અનંત