________________
હ૦)
શ્રી જિનેન્દ્ર સ્તવના કાવ્ય લો.
( જય જય ભવિ હિતકર—એ દેશી) શ્રી પ્રથમ જિનેસર, રિસહસર પરમેશ, સેવકને પોલે, ટાલે કરમ કહેશ; ઈન્દ્રાદિક દેવા, સેવા સારે જાસ, મરૂદેવાનંદન, વંદન કીજે તાસ. ૧ અષ્ટાદશ દેષા, અષ્ટ કરમ અરિહંતા, પ્રતિબંધ નિવારી, વસુધાત વિચરંતા; જે ગત ચોવીસી, અનામત વર્તમાન, તસુ પાયે લાગું, માગું સમક્તિ દાન. ૨ પુંડરિકગિરિ કેરે, પ્રવચનમાં અધિકાર, દીઠે દુ:ખ વારે, ઉતારે ભવપાર; સિદ્ધાચલ સિદ્ધા, સાધુ અનંતી કેડ, આગમ અનુસાર, વંદું બે કર જોડ. ૩ રવિમંડલ સરીખાં, કાને કુંડલ દેય, સુખ સંપત્તિ કારક, વિઘન નિવારક ય; ચકકેસરી દેવી, ચક તણું ધરનારી, સેવક સાધારી, ઉદયરત્ન જયકારી. ૪
| શ્રી નેમિનાથ જિન સ્તુતિ
(જય જય ભવિ હિતકર–એ દેશી.) ગઢ ગિરનારે નમું, નેમિ જિનેશ્વર સ્વામ, ચાવશે જિનવર, જગત જીવ વિશ્રામ અમૃત સમ આગમ, સુણીયે શુભ પરિણામ, અંબિકા દેવી, સા રે કાજ સમા મ.