________________
વિભાગ ત્રીજો-શ્રી ચૈત્યવંદન સ્તુતિ સપ્રહ
ચાવીશે જિન નિત પ્રણમીજે, વિહરમાન જિન પૂજા કીજે, નરભવ લાહેા લીજે,
આર દેવલાક ને નવ ત્રૈવેયક, પાંચ અનુત્તર તિહાં સમલ વિવેક, તિહાં પ્રતિમા છે અનેક; ભુવનપતિ વ્યંતરમાં સાર, ચૈાતિષી દેવ ન તેહશું નેહ અપાર, મેરૂ પ્રમુખ પરવત છે જેહ, તીઅે લેાક પ્રતિમા તે વંદુ ધરી નહ.
લાલે પાર, શે;
ગુણુ
સમવસરણુ સુર કરે ઉદાર, ચેાજન એક તણે વિસ્તાર, રચના વિવિધ પ્રકાર,
અઢી ગાઉ ઉંચે. એ માન, ફૂલ પગર સેહે જાનુ પ્રમાણુ, ધ્રુવ કરતા તિહાં ગાન;
માણિકય હૈમ રજતમય સાહે, ત્રિગડું ઢેખી ત્રિભુવન માડે, - તિહાં બેઠા પડિ ખેડે,
અણુવાયાં વાજા તિહાં વાજે, ત્રણ છત્ર શિર ઉપર છાજે, સેવક જનને નિવાજે.
ચરણકમલ નેઉર વાચાલ,
કટીમેખલ સેહે અતિ વિશાલ, કંઠે માતનકી માલ, પુનમચંદ સમ વદન વિરાજે, નયન કમલની ઉપમા છાજે, ટ્વિન દિન નવલ દીવાજે;
ચકેસરી શાસનની માય, ઋષભદેવના પ્રમે પાય, શ્રી સંઘને સુખદાય, શ્રી વિજયપ્રભસૂરીસર૨ાય, વા કીર્તિવિજય ઉવજઝાચ; કાંતિવિજય ગુણ ગાય,
૨૯૯
3