________________
ર૯૪
મી જિન સ્તવના શાબ વાં.
-
: ક વ શ : તપગચ્છ દિગુયર લચ્છી સાયર, સેમદેવસૂરીશ્વરો, શ્રી સોમજશ ગણધાર સેવી, સમયસન મુનીસરે; માલિની છે કે એમ અંધે, સ્તવ્યા જિન ઉલટ ભણે, એમ લહે લાભ અનંત મુનિવર, લાવણ્યસમય સદા ભણે. ૧ એકથી વીશ સુધીની ક્રમસર શ્રી રાજભદેવ ભગવાનથી શ્રી મહાવીર ભગવાન સુધીની સ્તુતિઓ છે. ૨૫-૨૬ અને ૨૭ભી ગાથા દરેકની સાથે ઉમેરવાથી વીશ સ્તુતિના જેડા થાય છે.
(૨) શ્રી ઋષભદેવ જિન સ્તુતિ. (મનહર મૂરતિ મહાવીર તણી–એ દેશી ) આદીશ્વર પ્રણમી સવિ દુઃખ ટાળું, સવિ જિન વંદી અઘ સંચિત ગાળું જિન આગમથી જગમાં અજુવાળું, ચ કકેસરી દેવી કરે ૨ખ વાળું.
(૩) (શ્રી શત્રુંજય તીરથ સાર–એ દેશી.) સૌધર્મ પહેલું દેવલોક જાણે, દેઢ રાજ ઉંચું ચિત્ત આણે,
સૌધર્મેન્દ્ર તેહને રાણો, શક નામે સિંહાસન છાજે, ઐરાવણું હાથી તસ ગાજે,
દીઠે સંકટ ભાંજે; સર્વ દેવ માને તસ આણ, આઠ ઇંદ્રાણુ ગુણની ખાણ,
રત્ન જમણે પાણિ બત્રીસ લાખ વિમાનનો સ્વામી, રાષભદેવને નમે શિરનામી,
" હૈયે હર્ષ બહુ પામી.