________________
વિભાગ ત્રીજો-શ્રી ચૈત્યવંદન સ્તુતિ સંગ્રહ
૨૯૭
'( ૨૩ ). જલન જલ વિજેગ, નાગ સંગ્રામ સેગા, હરિ મયગલ મેગા, વાટ ચોરાશી રેગા સવિ ભયહર લેગા, પામીચા પાસ જેગા, ન રહે કહીં વિજેગા, પૂજતાં ભૂરિ ભેગા. |
(૨૪) કઠિન કમ મહેલી, કાઠીયા તેર ઠેલી, વિમલ વિનય વહેલી, ભાવ ભૂલી ગયેલી નિસુણ હરખ હેલી, ભેટ પામે દહેલી, રવિ ઉદય પહેલી, વીર વંદે વહેલી.
(૨૫) દુરગતિ દુર દુકાલા, પુણ્ય પાણી સુકાલા, જસ ગુણ વર બાલા, રંગે ગાયે રસાલા; ભવિક નર ત્રિકાલા, ભાવે વંદે મયાલા, જય જિનવર માલા, નાઈ લચ્છી વિશાલા.
અમીય રસ સમાણી, દેવી દેવે વખાણું, વયણ રણ પાણિ, પાપલ્લી કૃપાછું; સુણ ગુણને પ્રાણુ, પુણ્યચી પટ્ટરાણી, જગ જિનવર વાણી, સેવીયે સાર જાણી.
{ ૨૭) રમઝમ ઝમકારા, નેહરીચા ઉદારા, કટિ તટિ ખલકારા, મેખલા દા અપારા; કમલ રમલ સારા, દેહ લાવણ્ય ધારા, સરસતી જયકારા, હો મેં જ્ઞાનધારા.