________________
વિભાગ ત્રીજો-શ્રી ચૈત્યવદન સ્તુતિ સંગ્રહ,
સમવસરણ
(૩) અઈઠા, ચિત્ત મારે પઠા, અસુખ અંત અરિઠા, ઉપડથા તે અદ્નિા; સુપર કરે ગરિા, સુખ પામ્યા જ ઇઠ્ઠા, ભવભય મુજ નીઠા, સ’ભવ સ્વામી દીઠા. (૪)
લહુકે શિર ધ્વજાના, જ્ઞાન કેરી ખાના, જિનવર નહિ નાના, સ્વામી સાચા પ્રજાના; જગે જશ વરવાના, વિશ્વમાંહે ન છાના, સુત સમરથ માના, માત સિધ્ધારથાના ( ૫ ) વિષમ વિષય વામી, કેવલજ્ઞાન પામી, દુરગતિ દુ:ખ દામી, જે હુએ સિદ્ધિગામી હૃદય ધરી તે ધામી, પૂરવે પુન્ય કામી, સકલ સુમતિ સ્વામી, સેવીયે શિષ નામી. (૬) મકર અરથ મહારા, લાભના લેાઢ વારા, વિક ભવ ામ હારા, પિડ પાપે મ ભારી; નરય ગતિ નિવારા, ચિત્ત ચિંતા ન ધારે, પદ્મપ્રભ જીહારી, સાંમળા બાલ સારા.
(૧)
યિ શિવપુર વાસા, સ્વામી લીલા વિલાસે, જયતિ જગ સુપાસા, જેને દેવ દાસ; વૈલિય કરમ ખાસા, રાગ નાઠા નિરાસા, ગુરુ ગુણગણ વાસા, રાગ છે કાષ જાસે,
૨૯૩