________________
૨૯૨ બી જિનેન સ્તવનાદિ કાવ્ય સંદેહ. દૂર કરી અંડ વેષને, તિમ અડ ગુણ પાળે; જ્ઞાન દર્શન ચારિત્રનાં, અંડ અતિચાર ટાળે. ૮ આઠ આઠ પ્રકારના, ભેદ અનેક ઉદાર;
અષ્ટમી દિન પ્રભુ ભાખીયા, ત્રિગડે બેસી સાર. ૯ - ચૈત્ર વદી અષ્ટમી દિને, મરૂદેવી જાયે, દીક્ષા પણ તેહીજ દિને, સુરનર મલી ગા. ૧૦ અષ્ટમી તપ ભવિયણ કરી, કર્મ તપાવે જેહ તપ કરતાં સુખ સંપજે, શુભ ફળ પામે તેવ. ૧૧
શ્રી સ્તુતિ સંપ્રહ,
શ્રી ચોવીસ તીર્થંકર ભગવાનની સ્તુતિએ.
(માલિની -છંદ. )
કનક તિલક ભાલે, હાર હૈયે નિહાળે; રષભ પાય પખાળે, પાપના પંક ટાળે; અરચી નવર માલે, કુટરી ફુલમાળે; નરભવ અજુવાળે, રાગ ને રષ ટાળે.
અજિત કુણે ન જિયે, જેહને માન વયે, અવનિ વર વિદિત, માનીયે માનવી! ત્યાં લહે તે સુખ ન ચિંત્ય, પૂજ રે માનવી! લેં, જે જન મન ચિં, મૂકીયે માનવી! સેં.