________________
ર૯૪
મા જિનેન્દ્ર સ્તવનદિ કવ્ય સંદેહ ,
મદ મદન કુમાયા, ક્રોધ જોધા નમાયા, ભવ ભમર ભમાયા, રેગ સેગ ગમાયા; સકલ ગુણ સમાયા, લખમણા જાસ માયા, પ્રણમે સુજિન પાયા, ચંદ્ર ચંદ્રપ્રભાયા.
સુવિધિ સુવિધિ માંડી, પાપનાં પૂર છાંડી, માયણ મદન છાંડી, ચિત્ત ચોખ્ખું લગાડી; કુગતિ મતિ નસાડી, મુક્તિકન્યા રમાડી, સુણ ગુણ ને માડી, દેખવાની રૂહાડી.
(૧૦) કનક વરણ પલા, જિણે જિત્યા પ્રમીલા, શિર ધરીય સુશીલા, હરે કીધા કુમીલા; પ્રગટિત તપશીલા, શીતલ સ્વામી લીલા, મ કરીશ વિઅહિલા, જેહને લીલ લીલા.
ભવિક નર ભણજે, સંતને માર્ગ લીજે, અહનિશ જિન સમરીજે, સેવ શ્રેયાંસ કીજે; વિવિધ સુખ વરીજે, પુન્ય પીયૂષ પીજે, તિમ તમ થર ખીજે, લચ્છીને લાહો લીજે.
(૧૨) જસ મુખ અરવિ, ઉગીયો કે દિકુંદે, કર અભિનવ ચંદ, પુન્ય માને અમદે; નયણ, અમીય બિંદે, જાસ સેવે સુરી, પય તમય નરીદો, વાસુપૂજ્ય નિણંદો