________________
વિભાગ ત્રીજો-શ્રી ચૈત્યવંદન સ્તુતિ સંગ્રહ.
રાજઋદ્ધિ પરિવાર, છાંડી જેણે દીક્ષા લીધી; ટાળી કરમ કષાય, મુક્તિ નારી વશ કીધી. અનંત સુખમાં ઝીલતા એ, પૂજી કરમ આઠે ખા; કવિઋષભ એમ ઉચ્ચરે,અજિતનાથ નિચે જપેા.
૨૮૫
( ૩ ) શ્રી આત્મનિ’દા ગભિત શ્રી શીતલનાથ જિન સ્તુતિ, સદાનંદ સંપુન્નચંદે જિષ્ણુદે, સુણુ શાતલ સ્વામી સાચે દિણુ દા; તુમ દરીસને મુજ મને પ્રીતિ જાગે, કરૂં બિનતિ જે હૈયે હતીય આગે. ૧ જગન્નાથ જોઇ જોઇ જગતમાંહી, ન દી। દયાવંત મેં કા અનાહે; તુમ આગળે દુઃખ દાખું, મન માંહિલી વાત તું ભણીય ભાખુ. ૨ કરે વંચના વિષય જે પંચ જોર, મુજ પાખતી તે ફિરે અતિ કાર; તે આગળે નવિ લહું કાંઇ કરવા, તિણે તાહરી નાહ! કિમ કરૂં હું સેવા, ૩ મહા માહ માતગને રંગ વાધુ, મન માહરૂ' વિ રહે કિમહી સાહ્યું; ઇણે પાપીયે ભાપડુ પાશ પાડી, ઘણુંય રેાળવ્યું નરક ભીતર ભમાડી; ૪ પરાઇ કરૂં તાંત હું રાત દિસ, સુણી આપણી તાંત મન ધરૂ` રીશ; અનુક્તા વલી આળ ફૂડાં કલક, મનમાંહી દેતાં લગારે ન શકે. ૫ અછું આપ હું ઇણે સંસારે ખૂંતા, ન છુટુ કુટુબહુ તણે ભારે નુત્તો; સુર્ણા એહને કારણે ફૂડ કીધાં, પર્વચના કરીય મેં અધિક લીધો. ૬ મુડે મીડા ખેલ ખેલાવી તાત, એહ કારણે કરીય વિશ્વાસધાત; ઇસ્યાં કરીય મેં પાપ પધ્ધાં કુટુંબ, પણ એકલે સહીય નાયક વિડંબ છ સુણી સજ્જન મેલાવડા મિલીએ આજ, માયામેાહનું મૂળ પણ આપ કાજ; નેઈ જા' લગે આપણું કાજ સીઝે, સહી તાં લગે માહરે ર ંગે રીઝે. 4