________________
૨૮:
શ્રી જિનેન્દ્ર સ્તવના કાવ્ય છે
- હવે જે જગનાથ જે વિચારી, નહે અડી રંગે એ નાહ નારી;
પ્રભો! પુત્ર પરિવાર ભાઇ ભોજાઈ, સહી આપણું કે નહિ બાપ બાઈ. ૯ તુમ ટાળીય બાંધવ કેઈ બીજ, અમારે નથી કે સગો ને સણજો; કરે ફૂડ કુટુંબતણે કાજ જીવ, પડ્યો નરક તે એકલે પાડે રીવ ૧૦ ન મેં શીલ સન્નાહનું સંગ કીધું, દયા દાન સંપત્તિ સારે ન કીધું; ભલે ભાવે મેં હવામી સામું ન જોયું, ભવ માણસો લહીય મેં રત્ન ખોયું. ૧૧ પ્રમ! વાતડી જવું કરે કોઈ મીઠી, આખી રાતડી નયણુડે નિંદનીઠી; અને ધર્મનું કાજ જે કે કરાવે, ન જાણું કિહાં થકી મુજ નિંદ આવે ૧૨ પરરમણું રાતે મધમત્ત માતો, મહીયાં મણુ જન્મ જાણે ન જાતો; વલી વાત વિકથા વિદે વિલા, ઈમ તું ન ગાયો ન ધ્યા. ૧૩ અરે જીવ! કારમાં વિષય સુખ, તિણે કારણે હાર મા સયલ સુખ; અરે જીવડા! મારગ કાંઈ મૂકે, અરે જીવ! આચાર તું કાંઈ ચૂકે. ૧૪ અરે જીવડા ! જાગતું કાંઈ સુત, અરે વડા! જાણજે તું વિગતો; ઈમ જીવ મેં વારી વારવાર, ન વાર્યો રહે તો કિમ કરૂંએ સાર. ૧૫ અછે એક અમારડે લાજ મોટી, કહી કિમ શકું આપણે વાત ખોટી; મનમાંહિ જે ચિતવ્યાં કરે લાજ, ઘણીવાર મેં તે કયાં આપ કાજ. ૧૬ કહું કેટલા આપણું પાપબેલ, ઈમ જાણીએ જન્મ હાર્યો નિલ; અહ શરણે અવધારતું દેવ તુકે, અહ ઉપર અમીયમય મેહ વૃ. ૧૭ ભલે માણસે ભવ લહ્યો આજ સ્વામિ, કૃપાનાથ કેરી ભલે ભેટ પામે; હજુ કાંઈ છે પુન્ય પિતે અમાર, તુજ દરીસણ કેડીનાં કાજ સારે ૧૮ ભવ કેરડે ફેરા કરીય ભાગો, તુજ પથકમલ રમલ રસ રંગ લાગો; કરી આશ હું આવીયો તુજ પાસે, હજુ એવડું તું શું મનમાં વિમાસે. ૧૯ તુજ પય પસાથે નથી રેગ સોગ, તુજ પય પસાથે ભલા ભેગાગ; જ નામે છે અને સંત દીસ, જિનાધીશ પૂર મરી જગશ, ૨૦