________________
=
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તન એમ. - ૨૮૩ પુણ્યપ્રકૃતિના ઉદય થકી, પાપે પાસ જિશેસર દે રે, હવે પ્રભુ દેજે પ્રેમે કરી, ભવભવ તાહરી સેવ રે. ભ૦૧૨ બારેજા પુરમાં રહીને, સ્તવન રચ્યું રસાલે રે, ભણે ગણે જે નિતુ સાંભલે, તેહ ઘરિ મંગલમા રે. ભ૦૧૩
" : કલશ : ' ઈમ પાસ જિનવર વિશ્વ સુખકર, કર્મતમહર દિનકરે, સંવત સંયમ ઉદધિવસુઈ, સ્તવ્યો પાસ શખેશ્વરે; વિજયમાનસૂરીશ રાજે, ગુણવિજય કવિવરે, તસ સીસ હરખે માન જંપે, સકળ સંઘ મંગલ કરી ૧
વિભાગ બીજો: પ્રકીર્ણ સ્તવન સંગ્રહ સમાપ્ત