________________
૨૮૨
શ્રી જિનેન્દ્ર સ્તવના
જ સહિ .
છાતવત્સલ વસાવા વિકાસ
: ઢાલ-ત્રીજી : (નાયક મેહ નચાવી–એ દેશી ) ભગતવત્સલ વીતરાગ છ, સુણજે વિનતિ મુઝ , આઠ કરમ રહિત હવા, નામ જપે જે તુજ રે. ભ૦ ૧ અનાદિ સાત સંબંધથી, ભવિકને કરમ તે હાઈ રે, કંચનેપલ દષ્ટાંતણું, શુકલધ્યાનાનલે જૂદાં સેય રે. ભ૦ ૨ જિમ બહુ કાલનાં પાણીમાં, કંચન માટે સંગ રે; જૂદાં થાય જેમ અગ્નિથી, તેમ જીવ કરમને વેગ રે. ભ૦ ૩ યથાપ્રવૃત્તિ આદિકરણે કરી, ઈમ પામે સંસારને પાર રે, પલ્યોપલ દષ્ટાંતથી, માર્ગાભિમુખ થયો સાર રે. ભ૦ ૪ કૌટુંબિક નર કોઈ મેટા, ધાન્યના પાલા માંહી રે, થોડું થોડું ધાન્ય જ ઘાલીએ, ઘણું ઘણું કાઢે ત્યાંહી રે. ભ૦ ૫ કેતે દિન પાલે ઠાલે, તેહ અનુક્રમે થાવે રે ઘણું કાળ સંચાં તે કરમ, અનાગપણે ખપાવે રે. ભ૦ ૬ આયુ વરજી સાત કરમની સ્થિતિ એકકડાકડિ ઉણું રે, પલ્યોપમ અસંખ્યાતે ભાગે, ગ્રંથિ દેશે આ પ્રાણી રે ભ૦ ૧ કરમજનિત જે જીવને, રાગદ્વેષ પરિણામે રે, દુરભેદ કર્કશ ગ્રંથિ તે, છેદી અપૂરવકરણે તામે રે. ભ૦ ૮ વીયૅલ્લાસ વિશેષથી, ઈમ અનિવૃત્તિકરણ આવંત રે, ઉપશમ સમક્તિ અનુક્રમે, પામે સુખ અનંત રે. ભ૦ ૯ દેવ અરિહંત સુસાધુજી ગુરૂ, કેવલી ભાખિત ધર્મ રે; એ તત્વ પામતે થકે, પામ્ય વંછિત શર્મ રે. ભ૦૧૦ મર્ગાનુસારી સંવેગપખી. દેશવિરતિ સર્વવિરતિ રે, ભવસ્થિતિ પરિપાક પામી, અનુક્રમે તે મુગતિ રે. ભ૦૧૧