________________
વિભાગ બીજો–પ્રકીર્ણ સ્તવન પ્રહ કોધ માન માયા લાભ ચારના છે, પ્રત્યેકે ભેદ ચાર; સંજવલને પ્રત્યાખ્યાની જી, અપ્રત્યાખ્યાનીઓ ત્રીજો પ્રકાર રે.૬ અનંતાનુબંધી મેલતાં જ, એ સેલ ભેદ કષાય; જેહના ઉદયથી પ્રાણીયા જી, નરક નિદે જાય રે, જી. ૭ પખ માંસ વરસની છે, જાવજીવની સ્થિતિ દેવ માણસ તિરિ નારકી છે, ચારઈનિ ઉદઇ ગતિ રે. જી. ૮ સંજવલણે યથાખ્યાતને છે, બીજે સરવવિરતિ, દેશવિરતિ ત્રીજે હણે છે, અનંતાનુબંધી સમકિત રે. જી૯ હાસ્ય રતિ અરતિ ભય રોગથી જી, દુરગંછાશું છ થાય; પુરૂષ સ્ત્રી નપું વેદથી છે, એ નવ નેકષાય છે. જી-૧૦ સત્ય અસત્ય સત્યામૃષા છે, અસત્યામૃષા મન જેગ; ઈણિ પરે ચારે જાણવા છે, વચનતણું વલી યોગ છે. જી ૧૧ ઔદારિક ઔદારિકમિશથી જી, વૈકિય કિયમિશ્ર ગ; આહારક અહારકમિશ્નથી જી, કામણ પન્નર ગ રે. જી-૧૨ બંધ હેતુ એ આદરે છે, કરમ બાંધે બહુ જીવ; જન્મ જરા મરણે કરી છે, પાડે બહુલી રીવ રે. જી૧૩ ઈમ કરમ બાંધી ભારી થયે , તુંબડિ દષ્ટાંતિ સાર; આઠ જાલી માટી લેપથી જી, બૂડે વારિ મઝાર રે. જી૦૧૪ નિબિડ બંધ હેતુ જીવને છે, જાલિ સરિખ ધાર; આઠ કરમ રૂપ લેપથી જી, બૂડે તે ભવવાર રે. જી૦૧૫ સ્થિતિ પરિપાકી પ્રાણીયા જી, લઘુતા પાસે સાર;. ઊરધગામી તવ થયો છે, બૂડે તે ભવવાર રે. જી-૧૬